________________
ज्ञानार्शव
दूयते यस्तृणेनापि स्वशरीरे कदर्थिते
स निर्दयः परस्याङ्गे कथं शस्त्रं निपातयेत् ३७४
( ८५ )
જે માણસ પોતાના શરીરમાં દલની અણી લાગી હાય તેા પણુ દુ:ખ માને છે, તે નિય માણુસ ખીજા પશુઆદિના શરીરમાં મા કેમ ચલાવતા હશે ? ૧૨
जन्मोग्रभयभीताना महिसैवौषधिः परा
३७५
तथा ऽमरपुरीं गन्तुं पाथेयं पथि पुष्कलम् ખરેખર અહિંસા એ જન્મ મરણના તીવ્ર ભયથી ખીતેલાને શ્રેષ્ઠ ઔષધિ સમાન છે, તથા સ્વર્ગમાં જવા માટે રસ્તામાં અતિશય પુષ્ટિકારક ભાતુ છે. ૧૩
स्वान्ययोरप्यनालोक्य सुखं दुःखं हिताहितम्
जन्तून् यः पातकी हन्यात् स नरत्वेऽपि राक्षसः ३७६
જે પાપી, પેાતાનુ કે પારકાનુ, હિત કે અહિત, સુખ કે દુઃખ, વિચાર્યા વિના, જીવાને મારે છે, તે મનુષ્યરૂપે ચોખ્ખા રાક્ષસ છે. ૧૪ अभयं यच्छ भूतेषु कुरु मैत्रीमनिन्दिताम् पश्यात्मसदृशं विश्वं जीवलोकं चराचरम्
३७७ હું જીવ ! દરેક પ્રાણીયાને અભયદાન આપ, સોની સાથે શુદ્ધ મિત્રન તા કર, અને સ્થાવર જંગમ પ્રાણીયાને તારા ખરાબર ગણુ. ૧૫ जायन्ते भूतयः पुंसां याः कृपाक्रान्तचेतसाम् चिरेणापि न ता वक्तुं शक्ता देव्यपि भारती ३७८