________________
માહિતી :
આ સંપુટના ચાર ભાગ છે. १. आगमपद्यानाम् अकारादिक्रमेण अनुक्रमणिका
આગમના ૪૪ ગ્રંથો + સંવેગરંગશાલા २. प्राकृतपद्यानाम् अकारादिक्रमेण अनुक्रमणिका
(૩૭૩ ગ્રંથો). ३. संस्कृतपद्यानाम् अकारादिक्रमेण अनुक्रमणिका
૨૦૫ ગ્રંથો + લોકપ્રકાશ ४. त्रिषष्टिशलाकापुरुषचरित्रश्लोकानाम् अकारादिक्रमेण अनुक्रमणिका
વૈરાગ્ય કલ્પલત્તા + વૈરાગ્યરતિ
આ ચાર ભાગમાં ટોટલ ૬૨૬ ગ્રંથો અને તેના ૧,૭૭,૦૦૦ શ્લોકનો સમાવેશ કરેલ છે. સૂચનોઃ ૧. એક થી વધારે ગ્રંથનામ જે જે શ્લોકમાં જોવા મળે તે શ્લોક મૂળ કયા ગ્રંથનો છે તે ગ્રંથોના આધારે
આપે નિર્ણય કરવો કારણ કે, અમોએ શ્લોકની આગળ આવતા ૩ ૨, તથાદિ, યોર્જી આદિને કાઢી.
નાંખેલ છે. ૨. ‘ઉપદેશ રત્નાકર' નામના ગ્રંથમાં બે ભાષાનો ઉપયોગ થયો છે. તેથી તે તે ભાષાના શ્લોકોનું
વિભાજન કરી બન્ને ભાષામાં સમાવેશ કરેલ છે. ૩. અમુક ગ્રંથોમાં આખો ગ્રંથ પ્રાકૃતમાં હોય પણ વચ્ચે બે ત્રણ શ્લોક સંસ્કૃતમાં આવી જાય એ જ રીતે
સંસ્કૃતમાં પણ છે તેનું ધ્યાનમાં આવેલ છે તો શ્લોક શોધતાં જે તે ભાષામાં ન મળે તો એક નજર બીજી ભાષામાં પણ કરી લેવા ભલામણ. આ ત્રીજા ભાગમાં પહેલાં સંસ્કૃતના ૨૦૫ ગ્રંથોની સંયુક્ત અકારાદિ છે અને પાછળ લોકપ્રકાશ ગ્રંથની અલગથી અકારાદિ આપવામાં આવેલ છે. લોકપ્રકાશ ગ્રંથની અકારાદિ માટે શ્લોકનંબરનો આધાર અમોએ પૂ.પં.શ્રી જયદર્શનવિજયજી મ.સા. સંપાદિત અને જિનાજ્ઞા પ્રકાશન’ તરફથી પ્રકાશિત કરેલ
આવૃત્તિનો લીધેલ છે. ૫. જ્યોતિષ આદિના પ્રાકૃત+સંસ્કૃતના ૪૦ ગ્રંથો અમોએ પ્રકાશિત કર્યા નથી. તે ગ્રંથોના શ્લોક નંબરો
થોડા આગળ-પાછળની શક્યતાઓ છે તો તે શોધી લેવા ભલામણ. પાછળ આપેલ છ પરિશિષ્ટો જોઈ લેવા ભલામણ. ૧. પ્રાકૃત ૩૭૩ ગ્રંથોનું લીસ્ટ - તે શાસ્રસંદેશમાળામાં કયા ભાગમાં છે તે પુસ્તક નંબર, શ્લોક સંખ્યા અને ર્તા. ૨. સંસ્કૃત ૨૦૫ ગ્રંથોનું લીસ્ટ - તે શાશસંદેશમાળામાં કયા ભાગમાં છે તે પુસ્તક નંબર, શ્લોક સંખ્યા અને કર્તા. ૩. આ સંપુટમાં સમાવેશ કરાયેલા ૩૭૩ પ્રાકૃત + ૨૦૫ સંસ્કૃત ગ્રંથોનું વિષયવાર વિભાજન. ૪. ગ્રંથોના કર્તા પ્રમાણેનું લિસ્ટ. ૫. અષ્ટક, ષોડશક, વિંશિકા, પંચવિંશિકા, દ્વાચિંશિકા, ષત્રિશિકા, પંચાશીકા, સત્તરી, શતક આદિ ગ્રંથોની યાદી. ૬. એક જ નામના બે કે વધુ ગ્રંથોની યાદી.
(12)
૪.