SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ માહિતી : આ સંપુટના ચાર ભાગ છે. १. आगमपद्यानाम् अकारादिक्रमेण अनुक्रमणिका આગમના ૪૪ ગ્રંથો + સંવેગરંગશાલા એ રી प्राकृतपद्यानाम् अकारादिक्रमेण अनुक्रमणिका (૩૭૩ ગ્રંથો) ३. संस्कृतपद्यानाम् अकारादिक्रमेण अनुक्रमणिका णिका ૨૦૫ ગ્રંથો + લોકપ્રકાશ ४. त्रिषष्टिशलाकापुरुषचरित्रश्लोकानाम् अकारादिक्रमेण अनुक्रमणिका વૈરાગ્ય કલ્પલત્તા + વૈરાગ્યરતિ આ ચાર ભાગમાં ટોટલ ૬૨૬ ગ્રંથો અને તેના ૧,૭૭,૦૦૦ શ્લોકનો સમાવેશ કરેલ છે. સૂચનો: ૧. એક થી વધારે ગ્રંથનામ જે જે શ્લોકમાં જોવા મળે તે શ્લોક મૂળ કયા ગ્રંથનો છે તે ગ્રંથોના આધારે આપે નિર્ણય કરવો કારણ કે, અમોએ શ્લોકની આગળ આવતા ૩ë ૨, તથાદિ, યથોૐ આદિને કાઢી નાંખેલ છે. ૨. ‘ઉપદેશ રત્નાકર' નામના ગ્રંથમાં બે ભાષાનો ઉપયોગ થયો છે. તેથી તે તે ભાષાના શ્લોકોનું વિભાજન કરી બન્ને ભાષામાં સમાવેશ કરેલ છે. ૩. અમુક ગ્રંથોમાં આખો ગ્રંથ પ્રાકૃતમાં હોય પણ વચ્ચે બે ત્રણ શ્લોક સંસ્કૃતમાં આવી જાય એ જ રીતે સંસ્કૃતમાં પણ છે તેવું ધ્યાનમાં આવેલ છે તો શ્લોક શોધતાં જે તે ભાષામાં ન મળે તો એક નજર બીજી ભાષામાં પણ કરી લેવા ભલામણ. આ બીજા ભાગમાં પ્રાકૃતના ૩૭૩ ગ્રંથોની સંયુક્ત અકારાદિ છે. ૫. જ્યોતિષ આદિના પ્રાકૃત+સંસ્કૃતના ૪૦ ગ્રંથો અમોએ પ્રકાશિત કર્યા નથી. તે ગ્રંથોના શ્લોક નંબરો થોડા આગળ-પાછળની શક્યતાઓ છે તો તે શોધી લેવા ભલામણ.. પાછળ આપેલ છ પરિશિષ્ટો જોઈ લેવા ભલામણ.. ૧. પ્રાકૃત ૩૭૩ ગ્રંથોનું લીસ્ટ - તે શાસસંદેશમાળામાં કયા ભાગમાં છે તે પુસ્તક નંબર, શ્લોક સંખ્યા અને ર્તા. ૨. સંસ્કૃત ૨૦૫ ગ્રંથોનું લીસ્ટ - તે શાશસંદેશમાળામાં કયા ભાગમાં છે તે પુસ્તક નંબર, શ્લોક સંખ્યા અને કર્તા. ૩. આ સંપુટમાં સમાવેશ કરાયેલા ૩૭૩ પ્રાકૃત + ૨૦૫ સંસ્કૃત ગ્રંથોનું વિષયવાર વિભાજન. ૪. ગ્રંથોના કર્તા પ્રમાણેનું લીસ્ટ. ૫. અષ્ટક, ષોડશક, વિંશિકા, પંચવિંશિકા, દ્વાચિંશિકા, ષવિંશિકા, પંચાશીકા, સત્તરી, શતક આદિ ગ્રંથોની યાદી. ૬. એક જ નામના બે કે વધુ ગ્રંથોની યાદી. (12)
SR No.002422
Book TitlePrakrit Padyanam Akaradikramen Anukramanika 02
Original Sutra AuthorN/A
AuthorVinayrakshitvijay
PublisherShastra Sandesh Mala
Publication Year2009
Total Pages446
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy