________________
માહિતી:
આ સંપુટના ચાર ભાગ છે. १. आगमपद्यानाम् अकारादिक्रमेण अनुक्रमणिका
આગમના ૪૪ ગ્રંથો + સંવેગરંગશાલા २. प्राकृतपद्यानाम् अकारादिक्रमेण अनुक्रमणिका
(૩૭૩ ગ્રંથો) ३. संस्कृतपद्यानाम् अकारादिक्रमेण अनुक्रमणिका
૨૦૫ ગ્રંથો + લોકપ્રકાશ. ४. त्रिषष्टिशलाकापुरुषचरित्रश्लोकानाम् अकारादिक्रमेण अनुक्रमणिका
વૈરાગ્ય કલ્પલત્તા + વૈરાગ્યરતિ
આ ચાર ભાગમાં ટોટલ ૬૨૬ ગ્રંથો અને તેના ૧,૭૭,૦૦૦ શ્લોકનો સમાવેશ કરેલ છે. સૂચનો: ૧. આગમ ગ્રંથોની અકારાદિ માટે પૂ.પં.શ્રી પૂર્ણચન્દ્રસાગરજી મ.સા. સંપાદિત શ્રી જૈનાનંદ પુસ્તકાલય
સુરત તરફથી પ્રકાશિત ૪૫ આગમનો આધાર લીધેલ છે. ૨. આઠ નિર્યુક્તિ-ભાષ્યના શ્લોક નંબર અમારા તરફથી પ્રકાશિત થયેલ આવૃત્તિના આધારે છે. ૩. સંવેગરંગશાલાના શ્લોક નંબર અમારા તરફથી પ્રકાશિત થયેલ આવૃત્તિના આધારે છે. ૪. પાછળ આપેલ છ પરિશિષ્ટો જોઈ લેવા ભલામણ.
૧. પ્રાકૃત ૩૭૩ ગ્રંથોનું લીસ્ટ - તે શાસસંદેશમાળામાં કયા ભાગમાં છે તે પુસ્તક નંબર, શ્લોક સંખ્યા અને કર્તા. ૨. સંસ્કૃત ૨૦૫ ગ્રંથોનું લીસ્ટ - તે શાસ્રસંદેશમાળામાં કયા ભાગમાં છે તે પુસ્તક નંબર, શ્લોક સંખ્યા અને કર્તા. ૩. આ સંપુટમાં સમાવેશ કરાયેલા ૩૭૩ પ્રાકૃત + ૨૦૫ સંસ્કૃત ગ્રંથોનું વિષયવાર વિભાજન. ૪. ગ્રંથોના કર્તા પ્રમાણેનું લીસ્ટ. ૫. અષ્ટક, ષોડશક, વિંશિકા, પંચવિંશિકા, દ્વાચિંશિકા, ષવિંશિકા, પંચાશીકા, સત્તરી, શતક આદિ ગ્રંથોની યાદી. ૬. એક જ નામના બે કે વધુ ગ્રંથોની યાદી.
(13)