________________
द्वितीयं पद्मम्
આમ વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ રચેલા સમતામહોદધિ' મહાકાવ્યમાં ચરિત્રનાયક પંન્યાસપ્રવરશ્રી પદ્મવિજયજી મહારાજની વિનય, જ્ઞાન, તપ-ત્યાગ ગુણોની સાધના વગેરેના વર્ણનવાળુ આ બીજુ પદ્મ પૂર્ણ થયું.
પં. યવિજયજી મ. ની હિતશિક્ષા
શાસ્ત્રકારોએ સઘળી આરાઘનાઓનું મુખ્ય અંગ ગુરુ કૃપા ફરમાવી છે. એ સિવાય નિર્બળ એવા આપણો આત્મ-નિસ્તાર કેમ થાય ?
- પદ્મમોિમલ