________________
--------------
-
• શ્રુતભક્તિનો લાભ લેનાર • ગુર્જર ભાવાનુવાદથી વિભૂષિત “સમતામહોદધિ મહાકાવ્યમ” નામના આ ગ્રન્થરત્નના પ્રકાશનનો
સંપૂર્ણ લાભ પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલ્યાણબોધિસૂરિ મહારાજની
પ્રેરણાથી શ્રી ધર્મવર્ધક જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, બોરિવલી
જ્ઞાનનિધિમાંથી લીધેલ છે. શ્રુતભક્તિ કરનાર પુણ્યશાળી સંઘની
ભૂરિ ભૂરિ અનુમોદના
લી.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટના
ટ્રસ્ટિઓ