SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ प्रशस्तिः આ મહાકાવ્યમાં છસોને ચોપન શ્લોકો પરમાનંદ આપો અને પાપને હરો. (૨૧) ‘સમતામહોદધિ' મહાકાવ્ય પૂર્ણ થયું. સર્વજગતનું કલ્યાણ થાઓ. તપાગચ્છાલંકાર, સિદ્ધાંતમહોદધિ, _.३५८ X સ્વ. મહારાજના પૂજ્યપાદ આચાર્યદેવશ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી શિષ્યરત્ન ન્યાયવિશારદ, વર્ધમાનતપોનિધિ, સ્વ.પૂજ્યપાદ આચાર્યદેવશ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન ગુરુસમર્પિત, સમતાસાગર સ્વ.પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજના શિષ્યરત્ન સીમન્દરજિનોપાસક, વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિ રત્નબોધિવિજયએ સ્વરચિત ‘સમતામહોદધિ' મહાકાવ્યનો આ ભાવાનુવાદ લખ્યો. **
SR No.002349
Book TitleSamta Mahodadhi Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages396
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy