________________
पञ्चमं पद्मम्.
તથા દિવાળી પછી તેમણે ભગવતીસૂત્રના
છ મહિનાના
જોગ કર્યા. (૪૯)
-
તે પૂરા થયા એટલે ગુરુમહારાજે મહોત્સવપૂર્વક
સંઘ સમક્ષ સારા દિવસે
તેમને ગણિપદ આપ્યું. (૫૦)
રોગની પીડામાં પણ સદા
અપ્રમાદી એવા તેમની
ભણવા-ભણાવવા વગેરેની
પ્રવૃત્તિઓ ચાલુ રહેતી. (૫૧)
શિલ્ડર ગામના
ધનવાન શ્રાવક
શા. મોટાજીએ
પુનામાં ઉપધાનતપ કરાવ્યા. (૫૨)
१४०