________________
पञ्चमं पद्मम्
ગુરુમહારાજના વિરહથી ડરતા પદ્મવિજયજી મહારાજ
રોગની પીડા ભૂલી જઈને
હંમેશા બધે ઠેકાણે તેમની સાથે વિચરતા.
(૪૫)
રોગની શાન્તિ માટે
લીધેલા કિરણોની તીવ્ર ગરમીથી
ચોમાસામાં તેઓ સવારે જ
તરસ્યા થઈ જતા. (૪૬)
છતા પણ મેરુ પર્વત જેવા ધીર
અને બધુ સહન કરવામાં તત્પર
એવા તેઓ દરરોજ
એકાસણા જ કરતા. (૪૦)
_ १३८
કર્મરૂપી દુશ્મન સામે યુદ્ધ કરનારા તેમણે
ત્યારે વર્ધમાનતપની
ઓગણચાલીશમી ઓળી પણ કરી. (૪૮)