________________
१३६
पञ्चमं पद्मम् પૂજ્યશ્રી તેના માળારોપણના ઉત્સવમાં
ઝડપથી પધાર્યા. શેઠની દીક્ષા માટે ફરી
અહમદનગર ગયા. (૪૧)
પૂજ્યશ્રીની પવિત્રનિશ્રામાં
બાબુશેઠની પત્ની સાથે
ઉલ્લાસપૂર્વક દીક્ષા થઈ. (૪૨)
તે સુંદર દીક્ષા
જૈનધર્મની પ્રભાવના કરનારી અને ભવ્યજીવોની હૃદયભૂમિમાં
સખ્યત્વના બીજને રોપનારી થઈ. (૪૩)
મહારાષ્ટ્રના
જુદા જુદા નગરોમાં વિચરીને પૂજ્યશ્રી ચોમાસા માટે
પુના નગરે પધાર્યા. (૪૪)