________________
तृतीयं पद्मम् -
આમ વૈરાગ્યદેશના દક્ષ આચાર્યદેવશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ રચેલ
સમતામહોદધિ' મહાકાવ્યમાં ચરિત્રનાયક પંન્યાસપ્રવરશ્રીપદ્મવિજયજી મહારાજની નિઃસ્પૃહતા-સરળતા-સહનશીલતા-બ હ્મચર્ય ગુણોની સાધના વગેરેના વર્ણનવાળુ આ ત્રીજુ પદ્મ પૂર્ણ થયું.
પં. પદ્મવિજયજી મ. નું હૃદયવચન
ગુરુ મહારાજનું કોણ વચન
પણ અમૃત છે.
- પદ્મમરિમલ