SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૮) ૫ નવતરવિિશઘ્રમ્. નં. ૪ ( ૬ ) I ગુણ તે નામ કમઁ શકયા છે, તે નામ કમ ચિતારા સમાન છે, જેમ ચિતારા કાળા નીલા પીળા નાના મેટા અનેક પ્રકારના રૂપ કરે, તેમ નામ કર્મના ઉદયથી જીવ પણ અનેક પ્રકારન! રૂપ કરે ૬, સાતમા જી વતા અગુરૂ લઘુ નામા ગુણ, “ અગુરુ લઘુ હળવું નહી તે ભારે પશુ નહી, ” હળવું તે આકડાના ડાડાના કપાસની પેરું, ભારી તે લાહની ગાળીની પરે તે જીવતા હળવા એ નથી અને ભારે પણુ નથી. ,તે અગુરૂ લઘુ જીવના ગુણ ગાત્ર કર્મે રેયેા છે, તે ગેાત્ર ક કુંભાર સમાન છે, જેમ કુંભાર દ્યુતના ધડે! ધડે મધના પશુ ધડાધડે, તેમછત્ર ઉચ્ચ ગાત્રકના ઉદયથી ભારે થાય ઉત્તમ કુલે ઉપજે તથા નીય ગાત્રના ઉદયથી હળવા થાય. નીચ કુલે ઉપજે છ, આમા જીવના અનન્ત સક્તિ ગુણ તે અન્તરાય કર્મે રાયા છે. તે અંતરાય કર્મ રાજાના ભંડારી સમાન છે, જેમ રાજા દાન દેવરાવે, પણ ભંડારી વ્યાધાત કરે. તેમ જીવ અન્તરાય કર્મ ન! ઉદયથી અનન્ત ક્તિ ફારવી શકે નહી ૮, એ પ્રકૃતિબન્ધ ॥ ૧ ॥ '' 22 હવે રસમધ કહે છે—જીવ કામ વણા માંહેથી સમયે સમયે ક્રમલ ગ્રહે છે, તે કદિલ અનંત પરમાણુઓનેા છે, તે મહવાને પ્રથમ સમયે “ આ કમપણે પરિમાવે છે.” વળી તેજ સમયે “ એકસા અઠાવન પ્રકૃતિ ” નીપજાવે છે, વળી તેહી સમયે “પ્રકૃતિ પ્રકૃતિ એ જુદી જુદી સ્થિતિ ” નીપજાવે, વળી તેહીજ સમયે “ પ્રકૃતિ પ્રકૃતિ પ્રત્યે જુદો જુદો રસ નીપજાવે, વળી તેહીજ સમયે “ એક્રેકા કર્મીની અસ ખ્યાતા અસખ્યાતા સમયની સ્થિતિ છે, તે માંહેથી અભાષાકાળ જેટલા સમય મુકીને ખાકી સમય માંડે વિશેષ હીન વિશેષષ્ઠીન દળીયાના નિષેક કરે, ” એ રીતે એક સમયમાં કમંદલ લેને જીત્ર ઘણા કાર્યં નીપજાવે છે, પણ ઇડાં રસાધના અધિકાર છે, માટે રસની વાત કહે છે જીવે એક સમયમાં ગ્રંથો જે કદલ તે મધ્યે અનંતા પરમાણુએ છે. તે પરમાણુ પરમાણુ પ્રત્યે જધન્યથી પણુ સર્વ જીવ થકી પણુ અનંત ગુણા રસના અવિભાગ લિચ્છેદ છે, અવિભાગ પલિચ્છેદ તે કેવલીની ત્રુદ્ધિએ પણ એક ભાગના એ ભાગ ન થાય, એડવા રસના ભાગને કહીયે તે પરમા એ એકેક મધ્યે અનંતા રસના” વિભાગ પલિચ્છેદે છે, તાપણુ અસત્ *પનાયે એસા રસના અવિભાગ પલિચ્છેદ કલ્પીયે, તે ખધ માંહેથી સા સેા રસના અવિભાગ પલિચ્છેદ્દવાળા પરમાણુઓના ઢગલા કરીયે, તે એક -
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy