SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૬) { નવતત્તપરિરિાષ્ટ્ર નં ૮ (૨૧) | એવં એકસો વીસ પ્રકૃતિ ઘણું જીવ આશ્રીને બધે હેય ના તથા ઉદય અને ઉદીરણાએ એકસો બાવીશ. તે મળે સમકિત મેહનીય મિશ્રમેહનીય એ બે ભેળાને એકસો વીસ પૂર્વલી. તથા સત્તાએ ઉત્તર પ્રકૃતિ જે એ કસો અઠાવન ગણી છે તે મળે બંધ પન્નર ગણ્યા છે તે પાંચજ ગણીએ તેવારે એકસો અડતાળીસની સત્તા. તથા એકસે વીસ પ્રકૃતિને. બંધ, બીજે પ્રકારે પણ તેહની વિગત. પુણ્યની બેંતાળીશ પ્રકૃતિ ૪૨ પાપની ખ્યાસી પ્રકૃતિ, એવં બે મળીને એકસે ચોવીસ થાય, તિહાં વર્ણ ૧ ગંધ ૨ રસ ૩ ૨૫ ૪ એ ચાર બે ઠેકાણે ગણ્યા છે, તે એક ઠેકાણે ગણીયે, જે માટે શુભવદિક બંધાય, તેવારે અશુભ ન બંધાય, અશુભ બંધાય તેવારે શુભ ન બધાય, માટે એકવાર ગણીયે એટલે એકસો વીસા તથા ત્રીજે પ્રકારે પણ એકસે વીસ તેહની વિગત-પુણ્યમાં ચાર કર્મ છે. વેદનીય ૧ ગોત્ર ૨ આયુ ૩ નામકર્મ ૪, તિહાં વેદનીની એક સાતવેદનીય ૧ શેત્રની એક ઉચ્ચગેત્ર ૨ આયુકમની ૩ દેવાયું ૧ મનુષ્પાયુ ૨ તિચાયુ ૩ એવં પાંચ, અને નામકર્મની સાડત્રીસ ૩૭ ગતિ બે દેવ અને મનુષ્યની, જાતિ એક પંચૅયિની ૩, શરીર પાંચ, ઉ. પગ ૩, એવં ૧૧, પ્રથમ સંઘયણ ૧૨ પ્રથમ સંસ્થાન ૧૩ શુભવર્ણાદિક ચાર એવં સત્તર ૧૭, આનુપૂર્વી બે દેવમનુષ્યની, વિહાયોગતિ એક શુભ, એવં વીસ ૨૦, સાત પ્રત્યેક પ્રકૃતિ ૭ ઉપઘાત નામકર્મ વિના એવં સ. ત્તાવીશ ૨૭ અને ત્રસદશકે, ૧૦ છે એવું ૪૨ બેતાળીશ, તથા પાપમાં આઠ કર્મ છે. તિહાં જ્ઞાનાવરણીયની પાંચ ૫ મતિજ્ઞાનાવરણીય આદિ દેહને ૧, દશનાવરણયની નવ ૯, ચાર દર્શનાવરણીયને પાંચ નિદ્રા એવું ચઉદ ૧૪, વેદનીયની ૧ અશાતાદનીય એવં પન્નર ૧૫, મેહની. યની છવીસ પચવીસ કષાયને ૨૫ એક મિથ્યાત્વ મેહનીય ૨૬, એવું એકતાળીશ ૪૧, આયુકમને એક. નરકનું આઉખું એવ બેંતાળીશ ૪૨, નામકર્મની ચેત્રીર, ગતિ બે નરકની ૧ તિર્યંચની ૨ જાતિપંચે ન્દ્રિય વિના ચાર એકેન્દ્રિયાદિક પ્રથમ સંઘયણ વિનાને પ્રથમ સં સ્થાન વિના પાંચ સંધયણ પાંચ સંસ્થાન. એવં સેલ ૧૬, અશુભવદિ ચાર. એવં વાસ, આનુપૂર્વી ૨, નરકની ૧ તિર્થયની ૨ વિહાગતિ એક અશુભ, એવં તેવીસ ૨૩, એક પ્રત્યેક પ્રકૃતિ, ઉપ ધાતનામકર્મ. એવ ચોવીસ ૨૪, અને થાતરદસકે. એવં ત્રીસ ૩૪, અને બેંતાલીશ
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy