SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ નાત ૮ આસન, પિ તે દી જુ માં ના નવતરવિવાર (૨) આદિ દઈને, એવં ૪૮. નામકની એકસોત્રણ, તિહાં ચઉદ પિંડપ્રકૃતિગતિ ૧ જાતિ ૨ શરીર ૩ ઉપગ + બંધન પ સંઘાતન ૬ સંવયણ ૭ સંસ્થાન ૮ વર્ણ ૯ ગંધ ૧૦ રસ ૧૧ સ્પર્શ ૧ર અનુપૂથી ૧૦ વિહાગતિ ૧૪ એ ચઉદ પિંડ પ્રકૃતિની ઉત્તર પ્રકતિ પ ર થાય, ગતિ ચાર દેવગતિ આદિ દઈને ૪, જાતિ પંચ એકેન્દ્રિાદિક એવં નવ ૯, શરીર પાંચ ઔદારિકાદિક, એવું ચઉદ ૧૪, ઉપાંગ ત્રણ, ઔદારિકાદિક, એવં ૧૭, બંધન પર ઔદારિક ઔદારિક બંધન ૧ દારિક તૈજસ બંધન ૨ શ્રદારિક કામણ બંધન ૩ ઔદ્યારિક તૈજસ કામણ બંધન ૪ વૈક્રિય વૈક્રિય બંધન ૫ વૈક્રિય તેજસ બંધન ૬ વૈક્રિય કામણ બંધન ૭ વૈક્રિય તૈજસ કાર્મ બંધન ૮ આહારક આહારક બંધન ૯ આહારક તૈજસ બંધન ૧૦ આહારક કામણ બંધન ૧૧ આહારક તૈજસ કામણુ બંધન ૧૨ તૈજસ તૈજસ બંધન ૧૩ તૈજસ કાર્મણ બંધન ૧૪ કાણ કાર્પણ બંધન ૧૫, એવં ૩૨ સંઘાતન પાંચ–શરીરને નામે, એવં સાડત્રીસ ૩૭, છ સંઘયણ ને છ સંસ્થાન, એવં ઓગણપચાસ જ, વણે પાંચ-કાલો ૧ નીલો ૨ રાતે ૩ પીલે જ ઘોળો પ, ગધ ૨ સુરલિગન્ધ ૧ દુરભિગધ ૨૪ રસ પાંચ-તીખો ૧ કડવો ૨ કસાયેલો છે ખાટા ૪ મીઠે ૫ા સ્પર્શ ૮-હળવો ૧ ભારે ૨ સુંવાલો ય ખરખરો ૪ ટાલે ૫ ઊને ૬ લૂખે ૭ ચોપડે , એ વર્ણાદિક વીશ ! એ સર્વ મળીને અગણોતેર, ૯, આનુપૂવી ૪ દેવાનુપૂર્વી આદિ દેને, એવું - તેર ૭૩, વિહાગતિ ૨ શુભ, અશુભ, એવં પંચોતેર તથા આઠ પ્રત્યેક પ્રકૃતિ-અગુરુલઘુ ૧ પરાઘાત ૨ ઉચ્છવાસ ૩ આતપ ૪ ઉદ્યોત ૫ નિર્માણ ૬ જિનનામકર્મ છ ઉપદ્યાતનામકર્મ ૮ એવં યાશી ! ત્રાસ દશકો અને સ્થાવર દશકે. એ એકસેને ત્રણ નામકર્મની અને અડતાળી પૂર્વે પાંચ કર્મની થઈ છે, એટલે સર્વ મળીને એકસે એકાવન, તથા ગોત્રકમની બે, ઉચ્ચ ૧ નીચગોત્ર ૨પાંચ અંતરાથની એ આઠ મૂલ પ્રકૃતિની ઉત્તર પ્રકૃતિ એકસોને અઠાવન થઈ. તેહના ચાર પ્રકાર, બંધ ૧ ઉદય ૨ ઉદીરણું ૩ અને સત્તા ૪, તિહાં બધે એકસોને વશ હેય તે બતાવે છે. જ્ઞાનાવરણીયની પાંચ ૫ દર્શનાવરણીય. નવ , વેદનીય બે ૨, મેહનીય વીસ ૨૬, જે માટે સમકિતનેહનીયને ૧ મિશ્રમેહનીય ૨ એ બે બંધાઈને થાતી નથી તે તે ઉપશમ સમકિત પામ્યા પછી જીવ નીપજાવે છે:
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy