SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ થી ના છ નવતરજાજ . (૨૨) વાતને લેક તે નવી લહે. સેટ, હેલામાં તે કર્મને ખેપ સોગા પાપ લાગ્યો હોય તે ગુરૂમુખ આવે, સેર એણી વિધ પ્રાયશ્ચિત્ત તપને જાળવે. સો | ૫ | નાણું દરસન ચારિત્રને વિનય ઘણો કરે, સો. અરિહંત સિદ્ધ ચિત્ય વિનય મનમાં ધરે છે. તે વેયાવચ્ચ તપ ત્રીજો પ્રશ્ન વ્યાકરણે કહ્યો. સો ચઉદે ભેદે વેયાવચ્ચ ગુરૂમુખથી ૯હે. સેટ | દો. હવે એ તપ સજઝાય ધ્યાનને ન ખરે. સે૦ સિદ્ધાંત વાંચે પુછે સિદ્ધાંતને નિત્ય ગણે. સો છે ચિંતવે ધર્મોપદેશ હૈયે ભવી પિત્તને. સેટ જેહથી પામે સઝાય ત૫ વિતને. સેર ૭સમતાભાવે મન આણે ધ્યાનમે સેe નિરામય નિરાકાર અવસ્થા જ્ઞાનમેં, સો શુકલ ધ્યાનને ધ્યાને રદ્રને પરીહરે. સે. એ પાંચમે તપ ભવિયણ ચિત્તધરે સોટ | ૮ || છઠો હવે કાઉસ તપ આદરે. સેક્રોધ અને માન માયા લોભને પરિ. સેટ અભ્યન્તર ષ ભેદ પ્રાણું મન ધરે. સો વિવેક કહે ભવિયણ ભવસાયર તરે. સવા લો કે (દહા) બંધતત્વ ધરે તજે, બંધન તે નિત્યમેવ ગતિ દુખ પામે ઘણું, કહે જિનવર દેવ . ૧ છે ઢાલ ૯ મી (કપૂર હેય અતિ ઉજલેારે એ દેશી) બંધતત્વ હવે સામલે રે, ભવિયણ તમે ઉમેદ ચાર પ્રકારે બંધ છે રે, ભાખે જિન અવેદ રે પ્રાણી સાંભલો તેહ સુજાણ (એ આંકણું ) ૧ પ્રકૃતિબંધ પહેલે કહ્યોરે, સહાય કેહતાં સ્વભાવ / સ્થિતિ તે કાલ જાણજોરે, એહી એહનો ભાવરે છે પ્રાણ / ૨ / અનુભાગ બંધ તે શું કરે, કટુક અને મીઠો રસ છે. પ્રદેશ બંધ થે હવે રે, દલસંચય જાણે તસરે છે પ્રાણી | ૩ | જ્ઞાનાવરણીય કર્મને રે, ચક્ષુબંધન જેહ / દર્શન તે કહીએ બીજોરે, પિળીયા સરખો એહરે | પ્રા. ૪. વેદનીય તે અસિ સારીખેરે, મેહનીય મદિરા સમાન છે હેડ સરીખું આયુ જાણી- . યેરે, ચિતારા સરખો નામરે છે પ્રા | ૫ | ગેત્ર તે કુંભાર જે.
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy