________________
S
॥ कविचक्रचक्रवर्तिश्रीजयशेखरसूरिविनिर्मितं॥
I શ્રીનવતાવાર . . . (સાપનર સમેત ) રિષ્ટિ . સા. (૨)
जीवाऽजीवा पुण्णं, पावासवसंवरो य निजरणा । बंधो मुक्खो य तहा, नवतत्ता हुंति नायव्वा ॥१॥ चउदस चउदस बाया-लीसा बासीय हुंति बायाला। सत्तावन्नं बारस, चउ नव भेया कमेणेसि ॥२॥ सुहुमा बायर बेइं-दिया य तेइंदिया य चउरिंदी । असन्त्री सन्नी खलु, चोद्दस पजत्तपज्जत्ता ॥ ३ ॥ (इ. तिजीवतत्वम्) धम्माधम्मागासा, दवा देसप्पएस तितिभेया ।गइठिइअवगाहगुणा, कालो परिवत्तणारूवो ॥४॥ पूरणगलणसहावो, खंधा देसप्पएसपरमाणू । पुग्गलकाओ चउहा, चउदस भेओ इय | શબ્દાર્થ–જીવ, અંજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બન્ધ અને મેક્ષ એ નવતો ( જેવી રીતે તીર્થકર દેવે ફરમાવ્યા છે. ) તે સ્વરૂપે જાણવા લાયક છે. (૧) આ ૯ તાના અનુક્રમે ૧૪, ૧૪, ૪૨, ૮૨, ૪૨, ૫૭, ૧૨, ૪ અને ૯ ભેદ હોય છે. ( ૨ ) સૂક્ષ્મ અને બાદર (એકેન્દ્રિ) કીન્દ્રિયે, ત્રીન્દ્રિયે, તુરિન્દ્રિય, અસંગ્નિ અને સંસિ એ ૭ ને પર્યાપ્ત અને અપર્યાપભેદે ગુણવાથી નિશ્ચયે ૧૪ ( જીવભેદ) થાય. (૩) અનુક્રમે ગતિ, સ્થિતિ, અને અવગાહ ગુણવાળા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય દ્રવ્ય-દેશ-પ્રદેશ ભેદથી ૩-૩ ભેદવાળા છે, અને પરિવર્તન સ્વરૂપ કાલ એક પ્રકારનો છે. (૪) ભરાવું અને વિખરાવું એ સ્વભાવવાળો મુગલાસ્તિકાય સ્કન્ધ-દેશ–પ્રદેશ–પરમાણભેદથી