________________
તતીય શ્રી વ્યવહાર છેદસૂત્ર પૂજા ૩૬
} દુહા
વ્યવહાર સૂત્રમાં ભાખિયા, વ્યવહાર પંચ પ્રકાર છે
ગણધરને શ્રી જિનવરે, વરવા શિવવહુ સાર ૧ |
// ઢાળ ત્રીજી સંભવનિ અવધારીએ. એ દેશી //
વિધિપૂર્વક જિનરાજની, પૂજા કરી શુભ ચિત્ત સલુણે ! આપશક્તિ અનુસારથી, ત્રણ્ય ટંક સુપવિત્ત, સલુણે તે વિધિ | ૧ // સુરભિ દુગ્ધ ઘટે કરી, કરે અભિષેક જે સાર - સલુણે II તે સુર સુખ ઉજજવલ લહી, વરે શિવસુખ નિરધાર,સલુણ વિધિનારા દધિ વૃત કુંભ ભરી ભરી, પૂજે જે નરનારી સલુણે / તાવિષ સુખ તાજાં લહી, પામે ભવજળ પાર, સલુણ | વિધિના ૩ આગમ શ્રુત આણા ભલી, ધારણા જીત એ પંચ, સલુણે | જે જે કાળે જે હોય, તે સેવે ગત ખંચ, સલુણે II વિધિo || ૪ || વ્યવહાર જીત છે સંપ્રતિ, તિણ વિધિ જે કરે કાજ, સલુણે જિન ઉત્તમ મુખ પદ્મની, વાણીયે ચિરૂપ રાજ, સલુણે / વિધિવો પી.
૧. સુર
હૂ શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી વ્યવહારસૂત્રાય વાસપાદિકે ચ યજામહે સ્વાહા!
૩૯
પરિચય માટે જુઓ છેલ્લે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org