________________
અષ્ટમ શ્રી નિરયાવલિ ઉપાંગ સૂત્ર પૂજા ૧૯
( દુહો આશા દાસી વશ પડયા, જડયા કર્મ જંજીર
પરિગ્રહ ભાર ભરે નડયા, સહે નરકની પીર / ૧ /
I ઢાળ આઠમી / મધુકર માધવને કહેજો-એ દેશી / પરિગ્રહ ભાર ભર્યા પ્રાણી, પામે અધોગતિ દુઃખ ખાણી || જસ મતિ લોભે લલચાણી રે, ચેતન ચતુર સુણો ભાઈ,
લોભ દશા તજો દુઃખદાયી રે ! ચેતના ૧ / લોભે લાલચ જાસ ઘણી, પરિણતિ નીચી તાસ તણી,
લટપટ કરે બહુ લોક ભણી રે. ૨૦ લો૦ ૨ | લોભી દેશ વિદેશ ભમે, ઘન કારણ નિજ દેહ દમ,
તડકા ટાઢનાં દુઃખ ખમે રે ! ચેo || લો૦ | ૩ ||. લોભે પુત્ર પિતા ઝગડે, લોભે નરપતિ રહે વગડે,
લોભે બંધવ જોર લડે રે ચેવો લોડો ૪ હાર હાથી લોભે લીનો, કોણિકે સંગર બહુ કીનો,
માતામહને દુઃખ દીનો રો ચેવો લો૦|| પ. લોભારંભે બહુ નડિયા, કાલાદિક નરકે પડિયા,
નિરયાવલિ પાઠે ચડિયા રે || ચેo | લોળા દો. લોભ તજી સંવર કરજો, ગુરુપદ પદ્મને અનુસરજો,
રૂપવિજય પદને વરજો ચે) || લો૦ | ૭ ||
૧. યુદ્ધ
ઓ હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક શ્રીમતે શ્રી નિરયાવલિ ઉપાંગ સૂત્રાય વાસપાદિકે ચ યજામહે સ્વાહા
૨૨
પરિચય માટે જુઓ છેલ્લે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org