________________
ચતુર્થ શ્રી સમવાયાંગ સૂત્ર પૂજા ૪ || દુહો ||
શત સમવાય વખાણીયા, ચઢતા ચોથે અંગ પૂજો ધ્યાવો એહને, ભાવ થકી ધરી રંગ ॥૧॥ II ઢાળ ચોથી
સાંભળ રે તું સજની માહરી, રજની કિહાં રમી આવી જી- એ દેશી II
આતમ સત્તા શુદ્ધ પ્રકાશી, અવિનાશી અવિકારીજી ત્રિશલા નંદન ત્રિગડે બેસી, વાણી કહી હિતકારી
શ્રુતપદ જપીએજી, ભવભવ સંચિત પાપ દૂરે ખપીએજી ॥૧॥ ।। એ આંકણી
જીવાજીવ–સુરાસુર-૧ર-તિરિ, નારય પમુહા ભાવાજી || ભુવણો-ગાહણ-વેયણ-ઇંદી, કુલકર-જિનવર-ભૂધર-હલધર, ચક્રી ભરતના ઇશ જી ।।
એ સમવાય વખાણ્યા સઘળા,
ભાખ્યા વિવિષ સહાવા ॥ શ્રુત. ॥૨॥
ગણધર ને જગદીશ ।। શ્રુત. ॥૨॥ એક લાખને સહસ ચુંઆલીશ, પદ એ શ્રુતના કહીએ જી || સંખ્યાતે વ૨ણે કરી ભરીયો,
અરથ અનંતા લહીએ | શ્રુત. ||૨|| શ્રુતપદ ભણજો શ્રુતપદ ગણજો, શ્રુતપદ ગાવો ધ્યાવો જી
ગુરૂ મુખ પદ્મથી અર્થ વચન સુણી, રૂપવિજય પદ પાવો । શ્રુત. ॥૨॥
Jain Education International
* હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે સમવાયાંગસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા ।
પરિચય માટે જુઓ છેલ્લે
For Private & Personal Use Only
www.jainelibrary.org