________________
તૃતીય પ્રકાશ છે, તેના કાબૂમાં (બધા) ભંડારે છે, કામધેનુ ગાય તેની પાછળ પાછળ ફરે છે અને બધા દેવે તેને દાસ બની રહે છે. (૧૧૫)
તૃતીય પ્રકાશ
ત્રણ ગુણવ્રતો
દિગવિરતિ ગુણવત दशस्वपि कृता दिक्षु यत्र सीमा न लध्यते । ख्यातं दिग्विरतिरिति प्रथमं तद् गुणवतम् ॥१॥
જે વ્રતમાં દશે દિશાઓમાં (અથવા અમુકમાં) (જવરઅવર માટે) કરાયેલ મર્યાદાને ભંગ કરવામાં નથી આવતો તે દિવિરતિ” નામના પહેલા ગુણવ્રત તરીકે પ્રસિદ્ધ છે. (૧)
[ોંધ—ગુણવ્રત એટલે અણુવ્રતને ગુણકારક, ઉપકારક વા પિષક વ્રત.]
चराचराणां जीवानां विमर्दननिवर्तनात् ।। तप्तायोगोलकल्पस्य सद्वतं गृहिणोऽप्यदः ॥२॥
(તેવી ક્ષેત્રમર્યાદા કરવાથી) ચરાચર જીવોના (નિર્બધઅમર્યાદિત) વિનાશથી નિવૃત્ત થવાય છે તેથી તપેલા લેઢાના ગેળા સમા ગૃહેલ્થ માટે આ વ્રત પણ શુભ વ્રત કહેવાયું છે. (૨)
[નોંધ–આ વ્રત ગૃહસ્થ માટે છે, સાધુ માટે નહિ. કારણ કે જેમ તપેલા લોઢાનો ગેળો જ્યાં જાય ત્યાંના બધા જીવોને નાશ કરે છે, તેમ ગૃહસ્થ પણ જ્યાં જાય ત્યાં આરંભ, પરિગ્રહમાં પ્રવૃત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org