________________
૧૬૦
યોગશાસ
પેાતાના જ્યેષ્ઠ પુત્રને ગૃહભાર સોંપીને જુદી પૌષધશાળામાં રહેવાનું રાખ્યું. ત્યાં તે અનુક્રમે શ્રાવકની ૧૧ પ્રતિમાને ધારણ કરતા ગયા. આખરે જ્યારે શરીર અશક્ત બનવા લાગ્યું ત્યારે તેમણે આમરણાંત સંથારો મહેણુ કરી ચતુર્વિધ આહારને ત્યાગ કર્યાં. તે માત્ર ધમ ધ્યાનમાં રત રહેવા લાગ્યા એટલું જ નહિ પણ મરણકાળની અથવા બીજી કાઈ પણ ઐહિક કે પારલૌકિક સુખની કલ્પના સરખી મનમાં આવવા દ્વીધી નહિ. ધમાં રત રહેવાને કારણે તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. આમ વીશ વર્ષ સુધી વિશુદ્ધ ગૃહસ્થ ધનું વિશુદ્ધ રીતે પાલન કરીને તે સ્વગે સિધાર્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org