________________
૧૫૮
ચોગશાસ્ત્ર અચિંત્ય વેશમાં આવી ઊભા રહ્યા. છેવટે રાજાએ તેમના નાના ભાઈ શ્રીયકને અમાત્યપદ આપ્યું. સ્થૂલભદ્રે કેશાને ત્યાગ કર્યો, સંભૂતિવિજય પાસે દીક્ષા લીધી. એમણે ઇન્દ્રિયસુખની વાસનાને એટલા તીવ્ર ભાવે ત્યાગ કર્યો હતો કે એક વખત તેઓ પૂર્વપરિચિત કેશાની કામે દીપક ચિત્રવાળી ચિત્રશાળામાં જ મારું રહ્યા હતા, અને ત્યાં વસયુક્ત આહારપાણીના ઉપભેગપૂર્વક રહેવા છતાંય અણિશુદ્ધ આચરણ અને નિર્વિકારભાવને જાળવીને તેમણે કેશાને પ્રતિબોધી હતી. આવા ઉત્કૃષ્ટ ભેગીને ઉત્કૃષ્ટ ત્યાગ કેને વંદનીય ન હોય? કેને પ્રાતઃસ્મરણીય ન હોય? કામદેવ શ્રાવક–૧–૧૩૮
ભગવાન મહાવીરના દશ શ્રાવકેમાં આ એક હતો. તે ચંપાનગરીને ગૃહપતિ હતા. તેને ભદ્રા નામની સ્ત્રી હતી. તે અઢાર કરોડ નૈયાને તથા દશ હજાર ગાયનું એક એવા છે જેને-ગોકુલેને સ્વામી હતું. તે સમયના રિવાજ મુજબ તે છ કરોડ સોનૈયા ભંડારમાં, છ કરેડ વેપારમાં અને છ કરેડ વ્યવહારમાં રાખો. એક વખત રામાનુગ્રામ વિહાર કરતા કરતા વીરપ્રભુ ચંપાનગરીમાં સમવસર્યા. કામદેવ તેમની પાસે ધર્મશ્રવણાઈ ગયે. તેમને ઉપદેશ અત્યંત ઉપકારી લાગ્યો એટલે તેણે ગૃહસ્થનાં બાર વ્રતને અંગીકાર કર્યો. તેની સ્ત્રીએ પણ તે મુજબ ગૃહસ્થ ધર્મને સ્વીકાર કર્યો.
હવે કામદેવ પિતાના જ્યેષ્ઠ પુત્રને કાર્યભાર સોંપીને, અલગ પિષધશાળામાં રહીને ધર્મધ્યાનમાં વિશેષ રત રહેવા
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org