________________
તૃતીય પ્રકાશ
(૨) વનજીવિકા—છેઠેલા કે નહિ છેઠેલા વનનાં પાંદડાં, ફૂલ, ફળ વગેરે વેચી તથા કણ-અનાજને દળી-ભરડીને આજીવિકા ચલાવવી તે. (૧૦૨)
शकटानां तदङ्गानां घटनं खेटनं तथा । विक्रयश्चेति शकटजीविका परिकीर्तिता ॥ १०३॥
(૩) શકટજીવિકા—ગાડાં અને તેમના વિભાગાને ખનાવવાં, મનાવરાવવાં, તેમને ભાડે ફેરવવાં તથા વેચવાં એ શકટજીવિકા કહેવાય છે. (૧૦૩)
शकटोक्षलुलायोष्ट्रखराश्वतरवाजिनाम् ।
भारस्य वहनाद् वृत्तिर्भवेद्भाटकजीविका ॥ १०४ ॥
(૪) ભાટકજીવિકા——ગાડાં, ઉક્ષન-બળદ,લુલાય—પાડા, ઊંટ, ગધેડાં, ખચ્ચર અને ઘેાડા વગેરેને ભાડે ફેરવવાથી જે જીવિકા મળે તે. (૧૦૪)
सरः कूपादिखनन शिलाकुट्टनकर्मभिः । पृथिव्यारम्भसम्भूतैर्जीवनं स्फोटजीविका ॥ १०५ ॥
(૫) સ્ફોટક જીવિકા—તળાવ, કૂવા વગેરે ખેાઢવાં, પથ્થર ફાડવા (વગેરે) પૃથ્વીઘાતક કર્મો વડે જીવિકા ચલાવવી તે. (૧૦૫)
दन्तकेशनखास्थित्वग्रोम्णो ग्रहणमाकरे |
साङ्गस्य वणिज्यार्थं दन्तवाणिज्यमुच्यते ॥ १०६॥ (૬) દંતવાણિજ્ય—(હાથી વગેરેનાં) દાંત, (ચમરી ગાય વગેરેનાં) કેશ, (ઘુવડ વગેરેનાં) નખ, શંખ વગેરેનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org