SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ પાષધ ત—ત્રીજી' શિક્ષાવ્રત चतुष्प चतुर्थादिकुव्यापार निषेधनम् । ब्रह्मचर्यक्रियास्नानादित्यागः पोषधव्रतम् ॥ ८५ ॥ (આઠમ, ચૌદશ, પૂનમ અને અમાવાસ્યા એ ) ચાર પર્ધામાં ચતુર્થાંદિ–ઉપવાસાદિ તપ, કુપ્રવૃત્તિને ત્યાગ, માચનું પાલન, સ્નાનાદિન ત્યાગ એ જ પાષધત્રત · નામનું ત્રીજું શિક્ષાવ્રત છે. 6 गृहिणोऽपि हि धन्यास्ते पुण्यं ये पोषधव्रतम् । दुष्पालं पालयन्त्येव यथा स चुलनीपिता ॥ ८६ ॥ (ગૃહસ્થાવસ્થામાં) પાળવું મુશ્કેલ એવું પવિત્ર પેાષધવ્રત જે ગૃહસ્થા ચુલનીપિતાની પેઠે પાળે જ છે તેમને ધન્ય છે. (૮૬) અતિથિસવિભાગ—ચેાથુ શિક્ષાત્રત दानं चतुर्विधाहारपात्राच्छादनसद्मनाम् । अतिथिभ्योऽतिथिसंविभागवतमुदीरितम् ॥८७॥ ૭૧ ચાર પ્રકારના આહાર, પાત્રા, વસ્ત્ર, મકાન વગેરે અતિથિને—સાધુસાધ્વીઓને આપવું તે અતિથિસ વિભાગ નામનું ચેાથું શિક્ષાવ્રત કહેવાય છે. (૮૭) पश्य सङ्गमको नाम सम्पदं वत्सपालकः । चमत्कारकरीं प्राप मुनिदानप्रभावतः ||८८ || જુએ ‘સગમ' નામના ગોવાળિયા મુનિને દાન કરવાના પ્રભાવથી ચમત્કારી સોંપત્તિને પામ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy