________________
૧૪.
દિલ્હીમાં અભૂતપૂર્વ અભિનંદન સમારેાહ
યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર અને શ્રી મહાવીરના ૨૫૦૦મા નિર્વાણુ મહાત્સવની રાષ્ટ્રીય સમિતિના અતિથિ વિશેષ શાંતમૂર્તિ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ દિલ્હી તથા પજાબ જૈન સથેાની વિનતિથી ૨૫૦૦મી શતાબ્દિના પ્રસ`ગે ભારતની રાજધાની દિલ્હીમાં અષાઢ સુદિ ૧૧ રવિવાર તા. ૩૦ જૂન ૧૯૭૪ના રોજ પધાર્યાં.
Jain Education International
આ પ્રસંગે દિલ્હી પ્રદેશ ભગવાન મહાવીર ૨૫૦૦મી નિર્વાણુ શતાષ્ઠિ સમિતિના ઉપક્રમે ભવ્ય રીતે નગર પ્રવેશ થયા. ૧૯૭૦માં ૫ જામ કેસરી આચાર્ય શ્રી વિજય વલ્લભસૂરીશ્વરજી મહારાજની જન્મશતાબ્દિ અખિલ ભા૨તીય ધેારણે મુંબઈમાં શાનદાર રીતે પૂજ્ય આચાર્ય શ્રી સમુદ્રસૂરીશ્વરજી તથા આગમ પ્રભાકર શ્રી પુણ્યવિજયજીની નિશ્રામાં ઉજવાઈ હતી અને પૂના, ઈન્દોર તથા વડેાદરામાં ચાતુર્માસ કરી ગુજરાત રાજસ્થાનના અનેક ગામ નગરેમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org