________________
જિનશાસનરંત
૨૯
પંડિત શ્રી દલસુખભાઈ માલવણીઆએ પૂ. શ્રી પુણ્ય વજય જી મહારાજને શ્રદ્ધાંજલિ આપી ને “ શ્રી નિર્વાણુ કેવલ મુકિત પ્રકરણ ” ગ્રંથને પરિચય આપ્ટે હતા, તેમ જ આ ગ્રંથના સોંપાદક વિદ્વાન મુનિ શ્રી જ ખુવિજયજી મહારાજ તથા આ ગ્રંથના પ્રકાશનમાં સેવ! આપનાર ડૉ. શ્રી ભોગીલાલ સાંડેસરાની વિદ્વતાને ખીરદાવીને શ્રી ભગીલાલભાઈ ને આ ગ્રંથનું પ્રકાશન જાહેર કરવા વિનંતી કરી હતી. ગુજરાતના જાણીતા વિદ્વાન ડા. સાંડેસરાએ ગ્રંથના પ્રકાશન ઉપર પ્રકાશ પાડીને મુનિરત્ન શ્રી જંબુવિજયજી મહારાજની વિદ્નાતાની પ્રશંસા કરીને પૂ. આગમ પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજને પોતાના ઉપર કેટલે બધા ઉપકાર હતા તે જણાવી તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
તે પછી આચાર્ય શ્રીએ મુનિરત્ન શ્રી પુણ્યવિજયજી મહારાજની વીદ્વતા નમ્રતા સરળતા વગેરે ગુણાની મુકત કંઠે પ્રશસા કરીને સૌને જ્ઞાનની આરાધના કરવાને અનુરાધ કર્યાં હતા. પડિત શ્રી ગેવિંદરામ વ્યાસે મહારાજશ્રીને પોતાની શ્રદ્ધાંજલિ આપી હતી. જૈનસ’ઘના વડીલ મહારથી શ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરીએ આચાય મહારાજની તંદુરસ્ત તબીયતને કારણે તેમેને આગામી સંક્રાતિ અમદાવાદમાં કરવાની વિનતિ કરી હતી. જે આચાય શ્રીએ માન્ય રાખી હતી. શ્રી ગુલામચ'દજી લલ્લુભાઈ શાહ તથા શ્રી રતિલાલ દીપચંદ દેસાઈના આભાર દર્શન પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org