________________
૨૯૬
જિનશાસનરત્ન
મહારાષ્ટ્ર-માળવા, પંજાબ ત્યાં અનેક સંઘના ઝગડા મટાડયા. એકયા કરાવી. મા-બેટા, ભાઈભાઈનું મિલન કરાવ્યું-ક્યતાના મિશનને સંદેશ ગામે ગામ પહોંચાડે. તેમ છતાં પિતે અનાસકત રહ્યા. તેમનું જીવન જળમાં કમળવત હતું. બધાં સામાજીક કાર્યોમાં હમેશાં નિમગ્ન રહેવા સાથે તેમાં કદા લિપ્ત ન રહ્યા.
ગુરુદેના બગીચાને પિતાના પ્રાણોથી સીંચીને હ ભર્યો રાખે. પંજાબીઓ પ્રત્યે સનેહ વાત્સલ્ય –મમતા અને કૃપા વરસાવતા રહ્યા. પંજાબ સંઘ તેમનું કારણ કદી પણ ભૂલી નહિ શકે. આવા પવિત્ર સન્ત ગુરુદેવના કેટકેટલા ગુણ ગાઈએ? વાણીમાં એટલી શક્તિ ક્યાં! મારા નયનમાં ગુરૂદેવ
આયંકશ્રી દેવેન્દ્રશ્રીજી
(રાજબાલા-નલ ખેડા) શાસનરત્ન, ચારિત્ર ચૂડામણી, શાંતમૂર્તિ ગુરુદેવ! મારા નયનોના તારા, મારા દિલના અમૂલ્ય રત્નાવલી હાર, મારા હૃદય સાગરના અનમેલ મેતી! જનમન આકર્ષિત કરવામાં ચુમ્બકવતું, શાન્તિની પ્રતિમા, ગુરુદેવ સુમન શ્રદ્ધા અર્વણ કરું છું.
ગુરુદેવે પિતાના અમૂલ્ય માનવ જીવનને અપૂર્વ તપ ત્યાગ, સેવા ગુરુભક્તિ અને સ્વપરનું કલ્યાણ કરી જીવન ધન્ય બનાવી ગયા.
ખ્યાલ નથી આવતું કે આપશ્રીના અંતરમાં એવી કઈ દિવ્ય શક્તિ છે કે જેનાથી આકર્ષિત થઈ પ્રત્યેક માનવી આપશ્રીની એ તેજ કાન્તિથી ઝળહળતી મુખાકૃતિના દર્શનાથી તન મનની થકાવી દૂર કરવા સત્તા-સ પતિ સુન્દરીના સહવાસને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org