________________
જિનશાસનરત્ન
૨૭૧
*
તા
ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરીજીએ કહયું ‘વત્સ, તુ મારા પ્રાણપ્રિય છે, સમુદ્ર તા સમુદ્ર જ રહેશે-મહાગભીર, વિશાલ હૃદયી, સતત ક્રિયાશીલ. સદા મર્યાદામાં રહેનાર, સેવામૂર્તિ, સમુદ્ર નામ ધારણ કરવાવાળા જયારે આચાર્ય બને છે ત્યારે ગુરુએ પણ તેમને આચાય’ કહેવા જોઈએ. એથી જ મે' તમને પ્રેમ ભાવથી ‘સૂરિજી’ કહીને ખેલાવ્યા. ગુરુની મર્યાદાઆચાર્યશ્રીએ દર્શાવી, ગુરુદેવના પ્રેમભર્યાં મધુર મધુર શબ્દો શબ્દો સાંભળી નૂતન આચાર્યની આંખડીએ ભીની થઇ ગઈ. અને પ્યારા ગુરુદેવનાં નેત્રો જલથી પરિપૂર્ણ થઈ ગયાં. ધન્ય ગુરુ ! ધન્ય શિષ્ય ? કેવલચંદ્ર જૈન,
ગુરુ સમુદ્રસૂરીશ્વર ભારતના જૈન-માનસના સૂર્ય હતા. એ આજે નથી એમ ન કહે. તેમને પવિત્ર આત્મા અમારી વચ્ચે છે, રહેશે. ગુરુવરના આત્મા અમારાથી દુર નહિ રહી શકે-ન અમારાથી, ન સમાજથી. પુસ્તક, સસ્થાઓ, ધમ શાળાઓ, દેવાયતન અને આદમી આદમીના મન ગુરુદેવની સ્મૃતિને ઇતિહાસ બની ગયા છે.
એ પુણ્યાત્માને જન્માજન્મ શ્રદ્ધાંજલિ દઉ' તે પણ મારી શ્રધ્ધા-સરિતા સુકાશે નહિ. —સુરેશ ‘સરલ’
*
જૈન જગતની દિવ્યવિભૂતિ, જિનશાસનરત્ન, પૂ. આચાર્ય શ્રીમદ વિજયસમુદ્રસૂરિજીનું મહાન વ્યક્તિત્વ. સમતા-ગભીરતા, સહૃદયતા, દયાળુતા, વાત્સલ્ય, વિશાલતા, પરોપકાર પરાયણતા, સહનશીલતા આદિ અનેક ગુણેથી પરિપૂર્ણ હતુ. તેમનુ' જીવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org