________________
૨૬૮
જિનશાસનરત્ન બળ વૃદ્ધિ પામે, જિનશાસન પ્રત્યે અટલ શ્રધા રહે-એવી આશિષ વરસાવતા રહો ! હદય સમ્રાટ, આપશ્રીને ઉચ્ચ પવિત્ર આત્મા જ્યાં બિરાજમાન હોય ત્યાંથી આશીર્વાદ વરસાવતા રહેશે
–સાધ્વી નિર્મલા શ્રીજી આભગુરુને જે બાગ લગાયા હાથ સે
વલ્લભને થા સીંચા ઉસકે પ્રાણસે સૂરિ સમુદ્ર રક્ષક થે ઉસ બાગકે
છેડકે ઉસ બાગકે ચલે ગયે
સુરધામમેં ડૂબ રહી યા અબ મજધારમેં
આપ હી ઉસકે ગુરુવર ખેવનહાર થે સપનેમેં આકર દેને કભી દીદાર તે
જસ શિશુ કે હૃદયકી પુકાર યે,
-સાધ્વી પ્રગુણાશ્રી
જિનશાસનરત્નનું ભવ્ય આદર્શજીવન ચ દનના કણ કણવત્ સૌરભમય, ઈક્ષુ રસ જેવું મધુર, તેમજ અનુકરણીય હતું. તેમના જીવનમાં વિનમ્રતા ઓતપ્રેત હતી. વાણીમાં મધુરતા, સ્વભાવમાં સરળતા, વ્યવહારમાં દક્ષતા, હૃદયમાં પવિત્રતા, પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રીભાવ, વિચારોમાં વિશુદ્ધતા, પ્રતિક્ષણ-અપ્રમાદ આદિ અનેક ગુણેની સૌરભ જૈન સમાજના લાખે લેકમાં પ્રસરી રહી છે. આ વિભૂતિની ક્ષતિ તે પુરાય તેમ નથી જ તે પણ તેમનાં અધૂરાં કાર્યો પૂર્ણ કરીએ–
વહ રહનુમા બિછડ ગયા, યહ કારવાં બિખર ગયી, વહ બાગમાં કિધર ગયા, યહ ગુલિસ્તાં ઉજડ ગયા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org