________________
૨૪૮
જિનકાસનરત્ન
દેવગુરુ ધર્મ કે પ્રતાપસે સફલતા હ રહેગી. સ્વાવ સુધાર પર હૈ. શેષ શાંતિ.
–સમુદ્રસૂરિ
પૂજ્ય આચાર્ય મહારાજ વિજય સમુદ્રસીશ્વરજી
આપને તા. ૩૧-૧૨-૭૪ને પત્ર મળ્યો. આપને ૮૪ જન્મદિવસ ઘણું ધામધુમથી ઉજવાય જાણી આનંદ થયે. આવે સૌ કેઈને પ્રેમ એટલા મેટા પ્રમાણમાં મેળવીને જીતી લીધે છે, કે આપના જન્મત્સવની સંભામાં દશહજાર માણસની મેદની જામી તેમાં મને નવાઈ લાગતી નથી. જૈન યુવક સંઘના સભ્ય પાસે પાંચ પ્રતિજ્ઞા કરાવી તે જાણું આનંદ.
મારું સ્વાથ્ય સારું છે. આપ ચાર પાંચ દિવસમાં અંબાલા પહોંચશે તે જાણ્યું.
લી.
કસ્તુભાઈ લાલભાઈના ૧૦૦૮ વાર
વંદણ વિધારશે
પ્રધાનમંત્રી શ્રીમતી ઇંદિરા ગાંધીને પત્ર
છે કે અહં નમઃ વીર સં-૨૪૯.
આમ સં–૭૭ વિક્રમ સં-૨૦૩૦
વલ્લભ સં–૧૯ | વન્દ શ્રી વરમાનદ વલ્લભ સદ્ગુરુ સદા
આમાનંદ જૈન ઉપાશ્રય ઘડિયાળી પોળ, જાની શેરી
બડૌદા તા ૨૨-૧૧-૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org