________________
૧૩૮
જિનશાસનરત્ન
ભગવંત શ્રી વિજયવલ્લભસૂરીજીના અમૃત આશીર્વાદ વરસી રહ્યા હતા. જમ્મુની ભૂમિ ધર્મભૂમિ બની ગઈ હતી.
આજને દિવસ જૈન સમાજને માટે ગૌરવપૂર્ણ બની ગયે હતે. એટલું જ નહિ પણ જૈન ધર્મના ભવ્ય ઈતિહાસમાં સેનેરી અક્ષરે ચિરસ્મરણીય બની ગયે હતે. કાશ્મીરના વડા પ્રધાન શ્રી શેખ અબદુલ્લા તથા તેમના મંત્રી મંડળે પ્રતિષ્ઠાના કાર્યમાં પૂર્ણ સહકાર આપે હતો. શ્રી સંઘના આગ્રહથી પૂ. ગુરુદેવે પૂ. સાધ્વી શ્રીજી યશપ્રભા શ્રી જી. આદીને સ. ૨૦૩૧ નું ચાતું માસ જમ્મુમાં કરવા આજ્ઞા આપી હતી. ધન્ય જમ્મુ ! ધન્ય પ્રતિષ્ઠા ! ધન્ય ગુરુદેવે !
ધન્ય ગુરુભક્તો !
જમ્મુ નૂતન મંદિરની પ્રતિષ્ઠાનો લેખ :
કેરિંગણ – ચન્દ્રકુલ, વજીશાખા, તપગચ્છાધિપતિ વાર્યાનિધિ પંજાબહેશે દ્ધારક જૈનાચાર્યશ્રી ૧૦૦૮ શ્રીમ વિજ્યાન દ સૂરીશ્વર (પ્રસિદ્ધ નામ આત્મારામજી) મહારાજના પટ્ટધર અજ્ઞાન તિમિર તરણી કલિકાલ કલ્પતરુ, પંજાબ કેસરી ભારત દિવાકર યુગવીર યુગદ્રષ્ટા શાસનસમ્રાટ આચાર્ય પ્રભુશ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર ભગવાન મહાવીર સ્વામીની ૭૫ મી પાટપર પ્રતિષ્ઠિત જિનશાસન ન, સંયમ શાર્દૂલ શાન્તતપમૂર્તિ શાસન ચુડામણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org