________________
જિનશાસનરત્ન
૬૮
શ્રી ફૂલચંદજી આદિ ચારે ય સંપ્રદાયના શ્રમણ ભગવ મિરાજ્યા હતા.
ત્રીજા મચ ઉપર આજના અતિથિ વિશેષ અને ભારત સરકારના રક્ષામંત્રી શ્રી જગજીવનરામ, અંગાળના ભૂતપૂર્વ નાયમમંત્રી શ્રી વિજયસિંહજી નડાર, મેયર શ્રી કેદારનાથ, શ્રી શાંતિપ્રસાદ જૈન, શ્રી સિતાખચંદજી ફોલિયા, શ્રી રામલાલજી જૈન, શ્રી દૌલતસિડુજી જૈન અને તન મન ધનથી આખાયે પ્રસંગને દીપાવનાર દાનવીર શેડ શ્રી મણિલાલ દોશી આદિ બીરાજ્યા હતા.
..
સભાને પ્રારભ સુપ્રસિદ્ધ જૈન સગીતજ્ઞશ્રી ઘનશ્યામજી જૈનના સ્વાગત ગીતથી થયા હતા. સ્વાગત ભાષણ કરતાં શ્રી શાહુ શાંતિ પ્રસાદજી જૈને બધાંનું ભાવભર્યું સ્વાગત કરતાં જણાવ્યું કે આ વીર નિર્વાણુ શતાબ્દિ પ્રસ ંગે આપણે ચારે ય ફ્રિકાએ સ‘ગતિ બનીને મહેાત્સવને ભવ્ય અને શાનદાર રીતે ઉજવવા છે. અને ભગવાન મહાવીરના અહિં’સાના સંદેશ જગતના ચાકમાં, દેશદેશમાં અને રાષ્ટ્ર રાષ્ટ્રમાં ગૂજતા કરવાને છે. આ અપૂર્વ અવસર છે, અને આખા યે વર્ષ સુધી આ મહાત્સવ વિવિધ રીતે ચાલુ રાખવાના છે.
સતના સદેશ
મુનિ શ્રી જનક વિજયજી મહારાજે તપ, ત્યાગ અને કરુણાના મંત્રદાતા આચાર્ય શ્રી વિજય સમુદ્રસૂરીજી મહારાજના પરિચય આપ્યા પછી જણાવ્યુ' કે આચાય તુલસીજી, મુનિ શ્રી વિદ્યાનંદજી, મુનિ શ્રી સુશીલકુમારજીએ સ’ગઠન સ્વરૂપ સુંદર વાતાવરણ બનાવ્યું છે. તેને વધુ બળ આપવા માટે આચાય શ્રી પધાર્યાં છે. બધા ફિકાએ ભગવાન મહાવીરના એક ઝડા નીચે આવી કઈક સક્રિય કરી બતાવીએ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org