________________
જિનશાસનરત્ન
પંચમીનુ' ઉજમણું તથા સિદ્ધચક્ર મહાપૂજન કરાવવાના લાભ લીધે। હતા. સેાતના નવા ઉપાશ્રયનું ઉદ્ઘાટન પણ તેમના શુભ હસ્તે થયું હતું.
વડાદરામાં જૈન મહિલા ઉપાશ્રયની આધારશિલા આપશ્રીનાં કરકમળાથી થઈ હતી. સેાજત તથા વડાદરામાં વધમાન આયખિલ તપ સસ્થા પાઠશાળા તથા પુસ્તકાલય આદિમાં તેમણે પ્રર્યાપ્ત સહયેાગ આવ્યેા હતેા.
૨૦૯
વડાદરાના ગુરુમંદિરનું ઉદ્ઘાટન પણ આપનાં કરકમળાથી થયું હતું.
તેઓ પરમ ગુરુભક્ત, ઉદારચરિત, ધનિષ્ઠ અને સેવાભાવી આગેવાન હતા. વડાદરાને પાતાની કમભૂમિ અનાવી હતી. શ્રીસંઘના દરેક કાર્યમાં તેમના પૂર્ણ સહચૈાગ હતા.
૨૦૨૬ના ફાગણ સુદ ૭ ના તેમને સ્વર્ગવાસ થયા. તેમના સુપુત્ર ઉત્તમચંદજી પણ પિતાને પગલે ધમ કાર્યાં અને સેવાનાં કાર્યો કરી રહેલ છે. આપણા ચરિત્રનાયક જિનશાસનરત્ન શાંતમૂર્તિ પૂ. આચચશ્રીના ભાઈશ્રી ઉત્તમચંદભાઈ પણ ગુરુભક્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org