________________
શ્રદગુણસંપન્ન સંઘવી શ્રી કેસરીમલજી
હીરાચંદજી માંડોત શ્રી કેસરીમલજીની જન્મભૂમિ સોજત, પણ વર્ષોથી વડોદરા કર્મભૂમિ બની ગઈ હતી. શ્રી જૈન સંઘનાં ધાર્મિક તેમ જ સામાજિક અનેક કાર્યોમાં તનધનધનથી સહાયક બનીને આગેવાન બની ગયા હતા.
જતની શ્રી શાન્તિવર્ધમાન તથા પુરુષોત્તમ ભગવાનજીની પેઢી વગેરે સંઘની સંસ્થાઓના કાર્યવાહક ટ્રસ્ટી રહ્યા હતા. શ્રીગોડી પાર્શ્વનાથ પ્રભુજીના પ્રાસાદના પુનરદ્વાર, પ્રતિષ્ઠા મહોત્સવ આદિ શુભ કાર્યોમાં પાર્જિત લક્ષમીનો લાભ લીધે હતે.
આપ, આપનાં માતાજી, આપની ધર્મપત્ની, બધુ શુકનરાજજી આદિ પરિવાર યુગવીર પંજાબકેશરી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના પરમ ભક્ત છે. ગુરુદેવની નિશ્રામાં જતમાં માતાજીના વષી તપનાં પારણું નિમિત્ત અઠ્ઠાઈ મહેત્સવ, નવકારશી આદિને પણ લાભ લીધે હતે.
આપનાં ધર્મપત્ની શ્રી પતાસાબહેનની ઉપધાન તપની ભાવના આચાર્ય શ્રી વિકાસચંદ્રસૂરીશ્વરજીની નિશ્રામાં પૂરી કરી હતી.
વડોદરામાં શ્રી ગિરનાર તીર્થ મંડન, શ્રી નેમિનાથ પ્રભુપ્રાસાદની પ્રતિષ્ઠા પૂ. આચાર્ય દ્વારા કરાવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org