________________
ધર્મનિષ્ઠ શ્રી હજારીમલ ચંદ્રભાણજી જન
( બિજાપુરનિવાસી) સુસંસ્કારોથી સભર, સાદાઈના પ્રેમી, સમૃદ્ધિવાન - છતાં સદાચારી શ્રી હજારીમલજી ચંદ્રભાણજી આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજીના પરમ ભક્ત છે. તેમની જન્મભૂમિ રાજસ્થાનનું બિજાપુર. સાધારણ વ્યાવહારિક શિક્ષણ મેળવી ફક્ત ૧૪ વર્ષની નાની ઉમરે મુંબઈમાં સુપ્રસિદ્ધ ઝવેરી ચંદુલાલ ખુશાલચંદની પેઢીમાં ઝવેરીને ધંધે શીખવા લાગ્યા. બે વર્ષ પછી હૈદરાબાદ ગયા અને બુદ્ધિપ્રભા અને ધંધાકીય સૂઝથી હૈદરાબાદમાં ધંધાને વિકાસ કર્યો.
જૈન સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે અવિરત પ્રયાસ કરતા યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના સંપર્કમાં આવ્યા.
આચાર્યશ્રીની પ્રેરણાથી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં ઊંડે રસ લેવા લાગ્યા. બિજાપુરમાં સં. ૧૯૪માં શ્રી આત્માનંદ જૈન પુસ્તકાલય અને પાઠશાળાની સ્થાપના આચાર્યશ્રીની પ્રેરણાથી કરાવેલ છે.
શ્રી હથુંડી રાતા મહાવીર તીર્થને જીર્ણોદ્ધાર કરાવવા તેમના મોટા ભાઈ ઝવેરચંદજી તથા પિતે બાંધવએલડીએ અથાગ પ્રયત્ન કર્યા. આ તીર્થને પ્રાચીન
Jain Education International
For Private & Personal Use Only
FO |
www.jainelibrary.org