________________
જિનશાસનરન
૫}
મુજબ પંજાબ, ગુજરાત અને રાજસ્થાન આદિના ઘણા. ભાઈ એ આવ્યા હતા.
પન્યાસશ્રી જયવિજયજી મહારાજે સક્રાન્તિનું મહત્ત્વ સમજાવ્યું. ત્યાર પછી સર્વિસમ્રાટ આચાય વિજયનેમિસૂરીશ્વરના સમુદાયના આ॰ વિજયકીતિ ચંદ્રસૂરિજી મહારાજે મનનીય પ્રભાવશાળી પ્રવચન આપ્યું તે સાંભળી શ્રેાતા મુગ્ધ થયા હતા. ખાલમુનિ નિત્યાનંદવિજચે સંતિકર, લઘુશાંતિ, માટીશાંતિ સ ́ભળાવી. આચાય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજીએ આ અવસર પર સારભિ ત પ્રવચન કર્યું અને કહ્યું કે સંક્રાંતિના અથ ક્રાન્તિ છે. તે સમાજના ઉત્થાન માટે રચનાત્મક સક્રિય હાવી જોઇએ. ફ્રાન્તિ શબ્દથી ડરવાની કોઈ જરૂર નથી, જૈન સમાજે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે આજ સુધીમાં વખતાવખત જરૂરી પરિવતના કર્યાં છે અને કરવાં પડશે. ધમ પ્રત્યેની સાચી શ્રદ્ધાથી જીવનમાં પણ ક્રાન્તિ લાવી શકાશે, તેમણે કહ્યું કે દીનદુઃખીએાની સેવા પશુ ધર્મ છે.
+
સંક્રાન્તિ મહાત્સવ અ ંગે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પશુ ચેાજવામાં આવ્યેા હતેા, જેમાં હૅશિયારપુરનિવાસી શ્રી શાંતિસ્વરૂપમાંઈ એ સંક્રાન્તિ ભજન સસ્તંભળાવ્યુ. આચાર્ય શ્રીએ માંગલિક સાથે વૈશાખ માસની સ*ક્રાન્તિનું નામ સંભળાવ્યું. શ્રેાતાઓના જયનાદેથી મંડપ ગુ'જી રહ્યો,
ચૈત્ર શુદ્ધિ ૧૩ ના દિવસે શ્રી મહાવીરજયંતીનું આયેાજન થયુ.. જયતી મહાત્સવ ભવ્ય સમારેહની સાથે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org