________________
જિનશાસનન
આપવા અનુરોધ કર્યો. સાધવીશ્રી કુસુમશ્રીજીએ દાનધર્મના મહિમાનું વર્ણન કરતાં ધનાસાર્થવાહનું દૃષ્ટાંત સંભળાવ્યું.. સાધ્વી મૃગાવતીશ્રીએ કહ્યું કે અન્ય સમુદાયની સાધ્વીઓને વ્યાખ્યાન માટે અનુમતિ નથી હોતી ત્યારે આપણું ગુરુદેવ આપણને બધાને અધ્યયન કરવા અને વક્તા બનવાને માટે પ્રેરણા આપીને ઉત્સાહિત કરે છે તે આપણું અહે-- ભાગ્ય છે. આચાર્ય મહારાજને સંતેષ આપ અને શાસનપ્રભાવનાનાં કાર્યો કરવાં તે આપણા બધાનું પુનિત કર્તવ્ય છે. સાધ્વીજીઓએ બેલવાને અભ્યાસ કરે. જોઈએ. હું પણ પહેલાં વિશેષ છૂટથી બોલી શકતી નહતી. પણ પછી અભ્યાસથી વકતૃત્વકળામાં પ્રવીણતા મેળવી. સાવીશ્રી ઑકારશ્રીજીએ પિતાની મધુર હિન્દી ભાષામાં પિતાના અનુભવે સરળતાથી સંભળાવ્યા અને સાધવીઓને વિદ્યાધ્યયન કરવા તથા પંજાબ તરફ વિચરવાની ભાવના વ્યક્ત કરી.
- સાધ્વી પ્રિયદર્શનાશ્રીએ આ અવસર પર કહ્યું કે આપણુ ગુરુદેવ આચાર્યશ્રીની ઈચ્છાને માન આપીને આપણે આગળ વધીએ, સ્વયં વિકાસ કરીએ અને અભ્યાસ દ્વારા વકતૃત્વકળા પણ શીખીએ. સાધ્વીસમુદાયના વિકાસને માટે અવિરત પ્રયાસ જરૂરી છે. નવી પેઢીને સુસંસ્કારી કરવી જોઈશે. આપણે બધા સમયને પારખીએ તે આપણું કર્તવ્ય છે અને એ કર્તવ્ય ત્યારે જ પૂરું કરી શકાય જ્યારે આપણે પિતાને વિકાસ સાધીએ. સાધ્વી પ્રગુણા--
૩૬ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org