________________
૧૧૯. પ્રતિજ્ઞાની સમાપ્તિ
મર્થ્યણ વંદામિ’ મુંબઈના આગેવાને એ વદણા કરી. ધ લાભ' ગુરુદેવે ધમ લાભ આપ્યું.
ગુરુવય! અમે ખાસ કરીને આપની પ્રતિજ્ઞાની સમાપ્તિ માટે વિનતિ કરવા આવ્યા છીએ.’ શ્રી નરેન્દ્રભાઇએ સ્પષ્ટતા કરી.
ભાગ્યશાળીએ ! મહાવીર નગર માટે આજ સુધી કેટલુ કાય થયું તે સમજાવા, પછી હું વિચાર કરી શકું.’ ગુરુદેવે ખુલાસા માગ્યે.
કૃપાળુ ! આપની પ્રતિજ્ઞાની અમને પણ ચિંતા હતી. તે માટે અમે પ્રયત્નશીલ હતા જ અને આપને જાણીને આનદ થશે કે અમને તેમાં સારી સફળતા મળી છે.’ શ્રી શાંતિલાલભાઇએ ખુલાસા કર્યાં.
ભાઇએ ! તમારી ભાવના જવલંત હતી, તમે મધાએ તે માટે ભારે જહેમત ઉઠાવી તેા કામ પાર પડયુ', આ વિષેની વીગતે જણાવે તે આન થાય.' ગુરુદેવે વિગતા માગી.
'ગુરુદેવ ! યેાજના તે મેટી છે પણ પ્રથમ ૧૮ લાખ રૂપિયામાં એક વિશાળ મકાન કાંદીવલીમાં લઈ લીધુ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International