________________
જિનશાસનન
૪૯૭
ઈને મધુર મધુર સરદથી જનતાને આકર્ષી રહ્યું હતું. બિકાનેર તથા મુંબઈની ભજનમંડળીઓએ ભક્તિગીતથી વાતાવરણ ભકિતભાવભર્યું બનાવી દીધું. મુંબઈ ઘાટની ચાલની મહિલા મંડળની બહેનોના ગરબા-નૃત્યોએ તે ભારે રમઝટ બોલાવી હતી. ગુરુદેવના સ્વાગત માટે નાના મેટા સરાફા, કરા બજાર અને પીપલી બજાર વિશેષ રૂપે અલંકૃત કરવામાં આવી હતી.
જુલુસ પૂરું થયા પછી આપણા ચરિત્રનાયક આચાર્ય શ્રીએ મંગલાચરણ કરીને પ્રવચન કરતાં જણાવ્યું કે ઇંદેર નગરીએ ગયે વર્ષે અક્ય અને સર્વધર્મ સમભાવની જે મેરી બજાવી હતી, તે ઈદેર નગરીને માટે અત્યંત શેભાસ્પદ અનુપમ કાર્યું હતું. આજે શ્રીસંઘના આ ભવ્ય સ્વાગત માટે હું આપ સૌને ધન્યવાદ આપું છું. હું તે અમારા પ્રાણપ્યારા પંજાબ કેસરી યુગવીર આચાર્ય ભગવંતને સિપાઈ છું. તેમનાં અધૂરાં કાર્યો પૂરાં કરવાની તમન્ના રાખું છું.
વિશેષ જૈન ધર્મને માનવાવાળી પ્રત્યેક વ્યક્તિ પિતાના વિચારોને આત્મસાત કરી જુદા જુદા ફિરકાએમાં વહેંચાયેલ જૈન સમાજને સંગઠિત કરવાને હવે સમય પાકી ગ છે.
ભગવાન મહાવીરના ૨૫૦૦માં નિર્વાણ મહોત્સવ પર દિગંબર તથા વેતાંબર સમાજ, તીર્થસ્થાનો તથા બીજા વિવાદાસ્પદ વિષને સાથે બેસી નેહભાવથી શાંતિ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org