________________
જિનશાસન રત્ન
૪૯૫
ગઈ. આદર્શ ગુરુભકત મુનિરત્ન શ્રી વલ્લભદત્તવિજયજી પંન્યાસ, શ્રી જયવિજયજી, મુનિ જયશેખરવિજયજી, મુનિ નિત્યાનંદવિજયજીનાં ભાષણે થયાં. આત્મવલ્લભ સેવામંડળે સ્તવન ગાઈ સંભળાવ્યું.
ભાઈ કેમલકુમાર, સત્યપાલજીનાં ભાવભર્યા ભક્તિગીતે થયાં. શ્રી ફકીરચંદ છે. કોઠારી આદિનાં ભાષણ થયાં. આત્મવલ્લભ સેવા મંડળના ભાવભીના ભકિત ભજનથી મુગ્ધ થઈને લોકેએ રૂપિયાની વર્ષા કરી.
શ્રી રામરતનજી કચરનું ભાષણ થયું. મુનિ નિત્યાનંદવિજયે સંતિકર, લઘુશાંતિ તથા મટી શાંતિ, સંભળાવ્યાં. ગુરુદેવે કર્ક(શ્રાવણ)ની સંક્રાંતિ મંગલાચરણપૂર્વક સંભલાવી. લોકોએ જયનાદોથી મંડપને ગજાવી મૂક્યો. રાત્રિના પણ આત્મવલ્લભ સેવામંડળનાં ભજનો થયાં.
પવિત્ર ઉપધાન તપઉઘાપન, કીમતી છોડના ઉજમણુઅંજનશલાકા પ્રતિષ્ઠા-અઠ્ઠાઇમહોત્સવો-વિધવિધ પૂજનસ્વપ્ન ની હજારો મણ ઘીની બોલીઓ-સ્વામીવાત્સલ્ય-મહાવીર કીર્તિ સ્તંભ – કલાત્મક ચિત્રસંપુટો - જ્ઞાનમંદિર-સાહિત્ય પ્રકાશનોશોભાયાત્રાએ – જૈન ધર્મ પ્રભાવાનાનાં પ્રતીક છે
પણ આ બધાની જવાબદારી સંભાળનાર ધર્મપ્રેમી યુવાનના જીવન ઘડતર માટે કોઈ વિચારશે કે?
- મહુવાકર
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org