________________
જિનશાસનન
ગુરુદેવ કલ્યાણુથી મેહના, અમરનાથ, બદલાપુર, વાંગા, નેરલ, કરજત, ખાપેાલી, ખડાલા થઈ લેાનાવાલા પધાર્યાં. આ બધાં ગામામાં ધમ પ્રચાર કરતાં કરતાં લેાનાવાલામાં સક્રાન્તિ ઉત્સવ ઊજવાયેા. મુંબઈ આદિથી ઘણા ભાઈએ આવ્યા હતા.
૪૫૩
લેાનાવાલાથી બલવંતગામ, કારલા પધાર્યા. અહી જૈન અને ખૌદ્ધ ગુફાઓનું નિરીક્ષણ કર્યું. પછી ખડગાંવ, કામસે થઈ ને ચીંચવડ પધાર્યા. ચીંચવડમાં શ્રીસંઘે સુંદર સ્વાગત કર્યુ. અહીથી કાસરવાડી, દાપેાલી, ખીડકી થઈ પૂના પધાર્યાં.
જેઠ સુદ બીજ બુધવારના રાજ ગુરુદેવે પૂનામાં પ્રવેશ કર્યો. સ્વાગતા અઢાર જેટલા સ્વાગત દરવાજા અનાવ્યા હતા. સુભાષિતવાકયોથી બજારે શે।ભાયમાન હતી. શનિવારપેડથી જુલૂસ શરૂ થયું. બિકાનેરના વીર મંડળ, સાદડી નવયુવક મંડળનું બૅન્ડ, પૂનાનુ સ્થાનિક મૈંન્ડ આદિ જુલૂસની શૈાભા અનેકગણી વધી રહી હતી. પંજાબ, રાજસ્થાન, મુંબઈના ભાવિક ભક્તો પણ આવ્યા હતા. ઉપાશ્રય ભક્તોથી પૂરી રીતે ઊભરાઈ રહ્યો હતા. મરુધરરત્ન શ્રી વલ્લભદત્તવિજયજી મહારાજ તથા ગુરુદેવનાં પ્રેરણાત્મક પ્રવચન થયાં હતાં.
શ્રી પેોપટલાલ રામચંદ શાહ, શ્રી કાંતિલાલ ગગલસાઈ, શ્રી ચંદુલાલ સરૂપચંદ, શ્રી કાન્તિલાલ મગનલાલ,
2
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org