________________
૪૪૬
જિનશાસનના
ભેજક આવ્યા હતા. ૨૩-૧-૭૧(પોષ વદિ ૧૧)થી પ્રતિષ્ઠાને આરંભ થયે. કુંભસ્થાપન, નવગ્રહ પૂજન, દશદિપાલ આદિ વિધિવિધાન ભાવપૂર્વક થયા. મહા શુદિ ૬ રજ પ્રતિષ્ઠા આપણું ચરિત્રનાયકનાં કરકમળથી થઈ. મહા શુદિ ત્રીજના રોજ રાત્રિના પિંડવાડાનિવાસી શ્રી લાલચંદજી છગનલાલજીની અધ્યક્ષતામાં બિજાપુરનિવાસી (હાલ મુંબઈ) શ્રી રતનચંદજી પ્રતાપજી તથા લફણીનિવાસી તુલસીભાઈ પુનાભાઈ (પરમાર ક્ષત્રિય) બને મહાનુભાવે દીક્ષાથીનું સન્માન કરવામાં આવ્યું. શ્રી હિંમતમલજી તથા શ્રી ચીમનભાઈ પાલીતાણાકરે અને દીક્ષાર્થીઓને અભિનંદન આપ્યાં.
પદવીદાન પ્રસંગે પ્રાતઃકાળે દીક્ષાર્થી બન્ને ભાઈ. એના વરઘોડો નીકળ્યા. દીક્ષા ઉત્સવ તથા પદવીદાન સમારંભ બન્ને ઉત્સવ જેવા માટે માનવમહેરામણ ઊમટી પડ્યો હતે.
બને ભાગ્યશાળી દીક્ષાર્થી રાજસ્થાન વિજાપુરના રતનચંદજી તથા લકણના તુલસીભાઈ પુનાભાઈને દીક્ષા આપવાને કાર્યકમ થયા. પૂજ્ય ગુરુદેવે બનેને વિધિપૂર્વક દીક્ષા પ્રદાન કરી. જનતાએ બન્ને દીક્ષાર્થીઓને વધાવી લીધા. પદવીદાન સમારંભ પ્રસંગે આપણું ચરિત્રનાયક ગુરુવર્યો એક પ્રવચન પ્રકાશિત કર્યું હતું. તેઓશ્રીએ જણાવ્યું કે જે જે મુનિવરને પદવીદાન અર્પણ થઈ રહ્યું છે તે નિષ્કામ પરોપકારી છે. તેઓને જેકે પદવીની ચાહના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org