________________
જિનશાસનરત્ન
મહારાજ તથા સવ શિષ્યપ્રશિષ્ય પરિવાર તેમ જ સાધ્વીજી એ હાજર હતાં. સ્થાનકવાસી સંઘના વિદ્વાન વિચારક ભાષણપટ્ટુ શ્રી વિજયમુનિજી પણ આ પ્રસંગે પધાર્યાં હતા. અધ્યક્ષપદનું સ્થાન પ્રસિદ્ધ ઉદ્યોગપતિ, જૈન સમાજના અગ્રગણ્ય શ્રીમાન રતિલાલ મણિલાલ નાણાવટીએ શેાભાળ્યુ હતુ.
૪૨૭
સમારેહતુ. ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્ર દેસાઈના વરદ હસ્તે થવાનું' હતું પણ અનિવા સંજોગોના કારણે તેઓ આવી શકયા નહાતા. તેથી ભારત સરકારના ભૂતપૂર્વ રેલવેમંત્રી શ્રી એસ. કે. પાટીલે સમારેાહનુ ઉદ્ઘાટન કર્યુ હતુ.
પૂજ્ય આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિ મહારાજના મંગલાચરણુ ખાદ મરુધર મલિકા વિદ્યાલયની બાલિકાઓએ સ્વાગતગીત ગાયું હતું.
2
.
અધ્યક્ષય મહેાદય શ્રી નાણાવટીજીએ પેાતાનું વક્તવ્ય દર્શાવ્યું. ત્યાર પછી મુંબઇના તે વખતના નગરપતિ (મેયર) શ્રી શાન્તિભાઇ પટેલે સવ આગંતુકાનુ ભાવભીનુ સ્વાગત કર્યુ હતુ. તેમણે જૈન સમાજ સાથેના પેાતાને પુરાણા સંબંધ દર્શાવીને તેમણે જણાવ્યું કે મારી નિયુક્તિમાં જૈન ભાઇઓના મુખ્ય ફાળે હતા. શતાબ્દી નાયક ગુરુદેવે મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે તથા શિક્ષણુના પ્રચાર માટે મહાન કાર્ય કર્યુ હતું. એ માટે આ શતાબ્દી મહાત્સવ ઘણા ઉચિત અને અત્યંત આવશ્યક છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org