________________
C9 ૯૯, શતાબ્દી મહામહોત્સવ
જન્મ શતાબ્દીના ઉપલક્ષમાં પ્રસિદ્ધ ચિત્રવિશારદ ભાઈશ્રી રમણીકલાલ ડાઈનિવાસીએ ગોડીજીના ઉપાશ્રયમાં પાંચ વિશાળ રંગેની ચિત્ર પ્રદર્શિત કર્યા હતાં. બે ચિત્ર ભગવાન મહાવીર અને ચંડ કૌશિક સર્ષ સંબંધી હતાં, ત્રણ ચિત્રે શતાબ્દી નાયક ગુરુરાજના જીવન સંબંધી હતાં. જેમાં પ્રથમ ચિત્ર શ્રી આત્મારામજી મહારાજનું ભાઈ છગનલાલનું આત્મિક આકર્ષણ સંબંધી હતું. બીજું ગુજરાંવાલાથી અંતિમ વિદાયનું ચિત્ર હતું. ત્રીજું ચિત્ર ગુરુ મહારાજની અંતિમ શત્રુંજય તીર્થની યાત્રાનું ચિત્ર હતું. આ પાંચે ચિત્ર કલાત્મક અને ખૂબ આકર્ષક હતાં.
તા. ૨૪૧૨-૭૦ ગુરુવારના રોજ સવારના ૯૯ વાગ્યે ગોડીજી મંદિરના ટ્રસ્ટી શ્રી લક્ષ્મીચંદ દુર્લભજીએ આ પાંચે ચિત્રનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પાંચે ચિત્ર જેવા માટે હજારો ભાઈબહેને ઊમટી આવ્યાં હતાં.
તા ૨૫–૧૨–૭૦ શુક્રવાર સવારના ૯-૧૫ વાગ્યે શતાબ્દી સમારોહનો ઉદ્ઘાટન કાર્યક્રમ હતો.
આ પ્રસંગે અપાર દર્શકે ઊમટી આવ્યાં હતા.
શતાબદી સમારોહના પ્રેરક તથા કર્ણધાર ગુરુવાર શ્રી સમુદ્રસૂરિજી મહારાજ, આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org