________________
જિનશાસનરત્ન
બિકાનેર જેવા વર્ષારહિત નગરમાં ભયાનક ગરમીની મેસમમાં તેમણે તેમના પ્રથમ ચાતુર્માસમાં જ ૫૧ દિવસ મૌન દ્વારા નિરાહાર ઉપવાસની તપસ્યા કરીને શમતા પૂર્વક અને સ્થિરતાનું ચમત્કારી દશન કરાવ્યું હતું. ધન્ય છે એ તપસ્વી જીવન, ધન્ય છે એ પુણ્યશાળી માતાપિતા, તપસ્વીજીએ પોતાના ગુરુ અને કુળના નામને ઉજ્જવળ કર્યુ છે.
-
બિકાનેર શ્રીસ ધે આ તપસ્યાની સફળતાના ઉપલક્ષમાં ૬૧ હજાર રૂપિયા એકઠા કર્યાં હતા, જે અસહાય નિરાધાર ભાઈ એની સહાયતાને માટે સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. રાજસ્થાન લુણાવામાં ફરી તપસ્વીજીએ મૌનપૂર્વક ૬૧ ઉપવાસ કર્યાં હતા. સુખઈના ચાતુર્માસમાં તપસ્વીજી ૭૧ ઉપવાસ મૌન દ્વારા કરવાની ભાવના સેવતા હતા. ૬૦ ઉપવાસ તા આનંદપૂર્વક થયા. દેશનાથી'ની ભીડ હમેશાં ખૂબ રહેતી હતી. હજારા ભાઈબહેન, ગોડીજીના ટ્રસ્ટીએ, સમાજના આગેવાના, મુંબઈના અને પરાના મુનિરાજો તથા સાધ્વીજીએ તપસ્વીની સુખશાતા પૂછવા આવતાં રહેતાં હતાં. આ દીર્ઘ તપસ્યા માટે મુંબઈભરમાં ભારે આશ્ચય ફેલાયું હતું. તપસ્વીની રાતદિવસ સેવાશુશ્રુષા થઈ રહી હતી. પૂજય ગુરુદેવના તેમને મંગળ આશીર્વાદ મળતા રહેતા હતા. તેમના ત્રણે બાળમુનિએ તપસ્વીના ચરણુમાં એસી સેવાકાય સંભાળી રહ્યા હતા. બધા મુનિરાત્રે પણ આ દીર્ઘ તપસ્વી મુનિરત્નની સેવાશુશ્રૂષા કરી
Jain Education International
૪૦૫
For Private & Personal Use Only
www.jainelibrary.org