________________
જિનશાસનન
૩૯
બદ્ધ ચાલુ રહ્યો. ગુરુભક્તએ હજારે મંગળ કામનાઓથી પિતાને કૃતકૃત્ય કર્યા અને જીવનમાં સ્વર્ગીય સુખને અનુભવ . ગુરુભકતની ભાવના છે કે ગુરુદેવને વરદહસ્ત હંમેશાને માટે અમારા ભકતના મસ્તક પર અમૃતની શીતળતા વરસાવતે રહે.
તેમના જન્મદિવસની લાખે મૌન એકાદશીએ અમે જોતા રહીએ. સમુદ્ર લહેરાતે રહે. ભકિતને મેઘ બનતે રહે અને આ ભારતવર્ષના આંગણામાં વરસતા રહે અને તેને સર્વદા સુજલાં સુફલાં શસ્યશ્યામલામ બનાવતે રહે.
જૈન વિદ્યાપીઠ હિંદમાં જન તીર્થ એવું એક પણ નથી જ્યાં વિદ્યાધામ હાય, વિદ્વાનની પરિષદ હોય, વિચારકોની ગોષ્ઠી હોય, અને એમની ગંભીર પ્રાણપ્રેરક વિદ્યાના આકર્ષણથી જ ભકત અને વિઘારસિકો આકર્ષાઈ આવતા હોય. વધારેની આશા તો બાજુએ રહી પણ કોઈ એક તીર્થમાં એક પણ જૈન વિદ્યાપીઠ નથી કે એકાદ એવા સમર્થ વિદ્યાવારિધિ વિદ્વાન નથી જેને લીધે ત્યાં યાત્રિકો તથા જિજ્ઞાસુઓ આકર્ષાઈ આવતા હોય; પિતાના પ્રશ્નોનું નિરાકરણ કરતા હોય, તીર્થની પ્રાકૃતિક અને નૈસર્ગિક રમણીયતાથી તપ-જ્ઞાન અને વિજ્ઞાનું પાન કરતા હોય. સ્વ. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ
R, A, LL, B,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org