________________
જિનશાસનરત્ન
સ. ૨૦૨૭ અષાઢ સુદ ખીજ તા. ૧-૭-૭૦ને રવિવારના ગણિવર્ય (આચાય) ઇન્દ્રવિજયજી મહારાજ પેાતાના છ શિષ્યે સહિત વિહાર કરી ચાતુર્માસ માટે ભાયખલા પધાર્યાં, શ્રી જયવિજયજી (પન્યાસ), મહારાજ નયચંદ્રવિજયજી ગોરેગામ પધાર્યા. મુનિશ્રી પદ્મવિજયજી, હદવિજયજી આદીશ્વરજી જૈન ધર્મશાળાપાયધુની પધાર્યાં. મુનિભૂષણ શ્રી વલ્લભદત્તવિજયજી મહારાજ અને મુનિશ્રી વસ'તવિજયજી મહારાજ નમિનાથ જીના ઉપાશ્રયમાં પધાર્યાં.
૩૮૮
૧૩-૭-૭૦ના દેવસૂર ગચ્છના અધિપતિ પૂજ્યપા આચાર્ય દેવ વિજયદેવસૂરીશ્વરજી મહારાજની ૩૧૪મી જયંતી ઊજવવામાં આવી. સેનાચાંદીના વ્યાપારી મુસલમાનભાઈ શ્રી વલીમહમદ ગુરુમહારાજના દર્શના આવ્યા. તેમણે કહ્યું કે જૈનધમી શ્રાવક ભાઈ એના પરિચયમાં આવવાથી મેં માંસ-શરાખ આદિ વ્યસનાને પરિત્યાગ કર્યાં છે. મારા સંપ્રદાયના ગુરુએ (મુલ્લા ઇત્યાદિ) મને મેલાવીને અહિંસક સંગતિમાં ન રહેવાની સલાહ આપી પરંતુ મેં તા જૈન સાધુઓના ત્યાગ-વૈરાગ્યનુ વન કરીને જૈન ધમ તથા જૈન સાધુઓની પ્રશંસા કરી. ખરેખર જૈન ધર્મ તલવારની ધાર પર ચાલવા જેવા અત્યંત દુષ્કર છે.
આગ્રાથી સરદાર મહેન્દ્રસિંહજી દર્શનાર્થે આવ્યા.. સરદાર હૈાવા છતાં સ્થાનકવાસી સાધુઓના સૌંપક માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org