________________
૩૮}
જિનશાસનરન
સભાના કાર્યકર્તાએ આ કાર્યની જવાબદારી સભાળે, અને આ રીતે બીજાને પણ કવ્યનિષ્ઠ બનાવે,
સ્વયંસેવક મંડળના કાકર્તાએ પણ સ્વય’પ્રેરણા લે અને ખીજા ભાઈ આને પ્રેરણા આપે તે કાર્યની જલદીમાં જલદી અસર થશે. આ રીતે જે સંસ્થાએ ગુરુધ્રુવ પ્રત્યે શ્રદ્ધાભકિત રાખે ચ તે બધી આ પ્રમાણે ચૈાગ્ય પ્રચાર કરે. બેચાર ગુરુભકતા ઘેાડા સમય માટે પેાતાના વ્યાપાર ધેા છેાડીને આ કાર્યોંમાં લાગી જાય તા તે બધાં કામેા જલદીથી થઈ શકશે. હવે તેા પ્રમાદ છેડીને ગુરુના સિપાઈ એ ગુરુભકતોએ સાવધાન થઇ જવુ જોઈએ, જેથી શતાબ્દીનાં તમામ કાર્યમાં પરિપૂર્ણ સફળતા મળી રહે.
અન્તે લાલા શાંતિસ્વરૂપે સક્રાંતિ ભજન સ`ભળાયું. આગમપ્રભાકરજી મહારાજે સંતિકર', લઘુ શાંતિ તથા મેટી શાંતિ સંભળાવી. ગુરુદેવે મિથુનસ ક્રાંતિનું નામ સંભળાવ્યું. જયનાદોની સાથે વાસક્ષેપ ગ્રહણપૂવ ક સભા વિસર્જિત થઈ.
સ. ૨૦૨૭ જેઠ સુદિ એકાદસી તા. ૧૫-૬-૭૦ સામવારના રોજ ૧૦૦૮ શ્રી આચાર્ય વિજયાદરસૂરીશ્વરજી ભાવનગરમાં કાળાધર્મ પામ્યા તે નિમિત્ત ગુણાનુવાદ સભા થઈ. શ્રીમાન વાડીલાલ ચત્રભુજ ગાંધી આદિ વકતાઓના તથા આગમપ્રભાકર ગણિશ્રી જનકવિજયજી મહારાજ તથા પૂજ્યપાદ ગુરુદેવે ગુણાનુવાદ રજૂ કર્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org