________________
જિનશાસનરત્ન
તેમના જેવા શાંતમૂર્તિ, સેવાપ્રિય આચાય ને મળીને અમને
ખૂબ ખૂબ આનંદ થયા છે. આ વિજય અશેકચંદ્ર સૂરિજીએ પણ હતું .
પ્રસંગે પૂ. આચાય શ્રી પ્રસંગેાચિત પ્રવચન કર્યું
આપણા ચરિત્રનાયક ગુરુદેવે પેાતાના પ્રવચનમાં દર્શાવ્યું કે અહી આજ ચાર ચાર આચાર્ય મહારાજ ખિરાજમાન છે. ચારે તરફ કલ્યાણુનું ભવ્ય દૃશ્ય સૃષ્ટિગાચર થઈ રહ્યું છે. લેાકેાપકારી તથા વડેદરાના લાડીલા રત્ન 'જાખકેશરી મહારાજની શતાબ્દીના મુખ્ય ઉત્સવ ભલે મુંબઈમાં થવાના છે પરંતુ પ્રત્યેક ગ્રામ-નગરી-જિલ્લામાંસસ્થાએ સસ્થાએ અને સઘે સંઘમાં આ શતાબ્દીમહાત્સવ ખૂબ શાનદાર રીતે ઊજવવા જોઈએ.
૩૭૩
વડોદરાનું તે વિશેષ કન્ય છે, તે તે આપ, શ્રીસ ઘ તથા આમાલવૃદ્ધ જાણા છે માટે તે કહેવાની આવશ્યકતા
નથી.
આ પ્રસંગે મુંબઈ થી શ્રી આદીશ્વર મંદિરના ટ્રસ્ટીગણુ, પાલેજ, અ’કૅલેશ્વર, મીયાંગામ, જમ્મૂસર, કરજણુ, આડેલી આદિના ભાઈએ પણ વિનંતિ કરવા આવ્યા હતા.
સભાના પ્રમુખ શેઠ કેસરીમલજી સંઘવીની આજ્ઞાથી શ્રી શાંતિલાલભાઈ એ શતાબ્દી સબંધી પેાતાની ચાજના રજૂ કરી. અન્યભાઈ એ પણ ચેાજનામાં સુધારાવધારા માટે પેાતાના વિચારા રજૂ કર્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org