________________
જિનશાસનરત્ન
૩૬૭ વિહાર આવ્યા. શતાબદી સંબંધી વિચારવિનિમય થયો. તેમના વિચાર રચનાત્મક તથા ક્રાન્તિકારી હતા.
ફાગણ વદિ ૨ ના રોજ પંજાબી ધર્મશાળામાં મુનિ હર્ષવિજયજીની વડી દીક્ષા થઈ. મુનિવવિજયના શિષ્ય જાહેર કરવામાં આવ્યા. દીક્ષા–પ્રભાવના આદિને બધે લાભ પાટણનિવાસી લાલા શાદીલાલ દેવરાજે લીધે.
સંઘવાદ ભગવાન મહાવીરે દર્શાવ્યું છે વ્યકિતગત સાધનાની અપેક્ષા સંધગત સાધનાનું મહત્વ વિશેષ છે.
એકલા અલગ અલગ રહીને સાધના કરવાવાળાની વિશ્વસનીય અને આકર્ષણીય નથી બનતી. સંઘમાં ફરવાથી સાધકને એક વાતાવરણ મળે છે, એક શુભ સંગ મળે છે. ઉત્સાહનું વાયુમંડળ મળે છે; તેથી સંધ સાથે ધર્મપાલન આદિ કરવાથી થાક, નિરાશા, ઉદાસીનતા તથા વિચલતા નથી થતી. કદાચિત કોઈ પ્રસંગ પર તે સાધનાથી ચુત થતું હશે તે સંધના સહધર્મી તેને સ્થિર કરશે. “એક દીપકથી અનેક દીપક જલે છે.” એટલે વ્યકિત સંધમાં આવી મળે છે, તો અનેકના જીવનમાં સાધનાની દીપજયોત ઝળહળાવી શકે છે.
આ “સંધવાદ ભગવાન મહાવીરનો સંદેશ છે.
વલલવાણી (બિકાનેરના પ્રવચનમાંથી)
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org